STOCK UPDATE : પ્રારંભિક સત્રમાં કયા શેર વધ્યા અને કયા શેર ઘટ્યા તે ઉપર કરો એક નજર

|

Mar 03, 2021 | 10:36 AM

STOCK UPDATE : પ્રારંભિક કારોબારમાં ભારતીય શેરબજાર સારી સ્થિતિ સૂચવી રહ્યું છે. સેન્સેક્સ અને નિફટી બંને મુખ્ય ઇન્ડેક્સ 0.7% વૃદ્ધિ સાથે કારોબાર કરી રહ્યા છે.

STOCK UPDATE : પ્રારંભિક સત્રમાં કયા શેર વધ્યા અને કયા શેર ઘટ્યા તે ઉપર કરો એક નજર
STOCK UPDATE

Follow us on

STOCK UPDATE : પ્રારંભિક કારોબારમાં ભારતીય શેરબજાર સારી સ્થિતિ સૂચવી રહ્યું છે. સેન્સેક્સ અને નિફટી બંને મુખ્ય ઇન્ડેક્સ 0.7% વૃદ્ધિ સાથે કારોબાર કરી રહ્યા છે. સવારે 10:00 વાગ્યાના અરસામાં સેન્સેક્સ 366 અને નિફટી 116 અંક વૃદ્ધિ દર્શાવી રહ્યા છે.

આજે બેન્કિંગ, રિયલ્ટી, ફાર્મા, પીએસયુ બેન્ક, પ્રાઈવેટ બેન્ક, એફએમસીજી, આઈટી, ફાઈનાન્શિયલ સર્વિસ અને મેટલ શેરોમાં સારી જોવા મળી રહી છે, જ્યારે ઑટો શેરોમાં નબળાઈ દેખાઈ છે. પ્રારંભિક સત્રમાં કયા શેર વધ્યા અને કયા શેર ઘટ્યા તે ઉપર કરો એક નજર.

દિગ્ગજ શેર
વધ્યા : જેએસડબ્લ્યુ સ્ટીલ, હિંડાલ્કો, ટાટા સ્ટીલ, ટાટા મોટર્સ, એચડીએફસી અને એસબીઆઈ લાઈફ
ઘટ્યા : હિરો મોટોકૉર્પ, બજાજ ઑટો, મારૂતિ સુઝુકી, સન ફાર્મા, વિપ્રો, એચસીએલ ટેક અને આઈશર મોટર્સ

ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund

મિડકેપ શેર
વધ્યા : અદાણી પાવર, ક્યુમિન્સ, જિંદાલ સ્ટીલ, રાજેશ એક્સપોર્ટ્સ અને ટાટા પાવર
ઘટ્યા : ઓબરોય રિયલ્ટી, કેસ્ટ્રોલ, અપોલો હોસ્પિટલ, બીએચઈએલ અને જીએમઆર ઈન્ફ્રા

સ્મૉલકેપ શેર
વધ્યા : ગુજરાત સ્ટેટ પેટ્રો, જૈન ઈરીગેશન, ગુજરાત હેવી કેમિકલ્સ, નિઓજેન અને નાલ્કો
ઘટ્યા : ઈરકોન ઈન્ટરનેશનલ, મેજેસ્કો, એનબીસીસી(ઈન્ડિયા), એમએમટીસી અને ગ્રેવિટા ઈન્ડિયા

Next Article