AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

STOCK UPDATE : પ્રારંભિક સત્રમાં કયા શેર વધ્યા અને કયા શેર ઘટ્યા તે ઉપર કરો એક નજર

બજેટની સારી અસરોના કારણે શેરબજાર(Stock Market) સતત બીજા દિવસે સારી સ્થિતિમાં કારોબાર કરી રહ્યું છે. સેન્સેક્સ અને નિફટી 2 ટકા ઉપર કારોબાર કરી રહ્યા છે.

STOCK UPDATE : પ્રારંભિક સત્રમાં કયા શેર વધ્યા અને કયા શેર ઘટ્યા તે ઉપર કરો એક નજર
STOCK UPDATE
Ankit Modi
| Edited By: | Updated on: Feb 02, 2021 | 10:05 AM
Share

બજેટની સારી અસરોના કારણે શેરબજાર(Stock Market) સતત બીજા દિવસે સારી સ્થિતિમાં કારોબાર કરી રહ્યું છે. સેન્સેક્સ અને નિફટી 2 ટકા ઉપર કારોબાર કરી રહ્યા છે. આજે બેન્કિંગ, રિયલ્ટી, ઑટો, એફએમસીજી, પીએસયુ બેન્ક, પ્રાઈવેટ બેન્ક, પ્રાઈવેટ બેન્ક, ફાઈનાન્શિયલ સર્વિસ, મેટલ, આઈટી અને ફાર્મા શેરોમાં વધારાની સ્થિતિ જોવા મળી રહી છે. પ્રારંભિક સત્રમાં કયા શેર વધ્યા અને કયા શેર ઘટ્યા તે ઉપર કરો એક નજર

દિગ્ગજ શેર વધ્યા : ટાટા મોટર્સ, એચડીએફસી બેન્ક, બજાજ ફાઈનાન્સ, એલએન્ડટી, યુપીએલ, એસબીઆઈ અને એચડીએફસી ઘટ્યા : હિરો મોટોકૉર્પ અને એચયુએલ

મિડકેપ શેર વધ્યા : અશોક લેલેન્ડ, શ્રીરામ ટ્રાન્સફર, ક્યુમિન્સ, કેસ્ટ્રોલ અને કંસાઈ નેરોલેક ઘટ્યા : ઓરેકલ ફાઈનાન્સ સર્વિસ અને પીએન્ડજી

સ્મૉલકેપ શેર વધ્યા : ફિનોલેક્સ ઈન્ડસ્ટ્રીઝ, આઈઆઈએફએલ ફાઈનાન્સ, એમએસટીસી, કેએનઆર કંસ્ટ્રક્ટ અને માસ્ટેક ઘટ્યા : દિવાન હાઉસિંગ, એમઆરપીએલ, ગોવા કાર્બન, એચઈજી અને સાલસર ટેક્નોલોજી

દિલ્હી બ્લાસ્ટની તપાસ NIA ને સોંપાઈ
દિલ્હી બ્લાસ્ટની તપાસ NIA ને સોંપાઈ
મોરબીમાં પોલીસે હોટલ અને ગેસ્ટહાઉસમાં ચેકિંગ હાથ ધર્યું
મોરબીમાં પોલીસે હોટલ અને ગેસ્ટહાઉસમાં ચેકિંગ હાથ ધર્યું
દ્વારકાધીશ મંદિરની સુરક્ષા વધારાઇ, મરીન પોલીસ અને કોસ્ટગાર્ડ એલર્ટ પર
દ્વારકાધીશ મંદિરની સુરક્ષા વધારાઇ, મરીન પોલીસ અને કોસ્ટગાર્ડ એલર્ટ પર
દિલ્હી બ્લાસ્ટ બાદ કાલુપુર રેલવે સ્ટેશન પર એલર્ટ !
દિલ્હી બ્લાસ્ટ બાદ કાલુપુર રેલવે સ્ટેશન પર એલર્ટ !
આ રાશિના જાતકોનો આખો દિવસ લાભદાયી રહેશે, તમારો દિવસ કેવો રહેશે?
આ રાશિના જાતકોનો આખો દિવસ લાભદાયી રહેશે, તમારો દિવસ કેવો રહેશે?
કડકડતી ઠંડીમાં ઠુંઠવાશે ! તમારા વિસ્તારમાં કેવું રહેશે વાતાવરણ
કડકડતી ઠંડીમાં ઠુંઠવાશે ! તમારા વિસ્તારમાં કેવું રહેશે વાતાવરણ
દિલ્હી બ્લાસ્ટની ઘટના બાદ રાજકોટ પોલીસે ઠેર ઠેર હાથ ધર્યું ચેકિંગ
દિલ્હી બ્લાસ્ટની ઘટના બાદ રાજકોટ પોલીસે ઠેર ઠેર હાથ ધર્યું ચેકિંગ
કાર વિસ્ફોટથી દિલ્હીમાં હડકંપ, અમિત શાહ શું કહ્યું જુઓ Video
કાર વિસ્ફોટથી દિલ્હીમાં હડકંપ, અમિત શાહ શું કહ્યું જુઓ Video
બગડી ગયેલા પાકને ખેડૂતોએ કર્યો પશુઓને હવાલે, માવઠાએ ધોઈ નાખ્યો પાક
બગડી ગયેલા પાકને ખેડૂતોએ કર્યો પશુઓને હવાલે, માવઠાએ ધોઈ નાખ્યો પાક
ભાવનગરના ડોળિયા ગામની શાળાને કરાઈ તાળાબંધી, આચાર્યની બદલીની માગ પ્રબળ
ભાવનગરના ડોળિયા ગામની શાળાને કરાઈ તાળાબંધી, આચાર્યની બદલીની માગ પ્રબળ
g clip-path="url(#clip0_868_265)">