STOCK UPDATE : પ્રારંભિક સત્રમાં ક્યા શેર વધ્યા અને કયા શેર ઘટ્યા તે ઉપર કરો એક નજર

|

Jan 20, 2021 | 11:24 AM

શેરબજાર ( STOCK MARKET ) માં સેન્સેક્સ અને નિફ્ટી આજે પ્રારંભિક વધારો દર્શાવે છે. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 49,595.64 સુધી વધ્યા જ્યારે નિફ્ટીએ 14,587.10 સુધી ઉછળ્યા છે

STOCK UPDATE : પ્રારંભિક સત્રમાં ક્યા શેર વધ્યા અને કયા શેર ઘટ્યા તે ઉપર કરો એક નજર
STOCK UPDATE

Follow us on

શેરબજાર(STOCK MARKET)માં સેન્સેક્સ અને નિફ્ટી આજે પ્રારંભિક વધારો દર્શાવે છે. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 49,595.64 સુધી વધ્યા જ્યારે નિફ્ટીએ 14,587.10 સુધી ઉછળ્યા છે.સ્મૉલકેપ શેરોમાં અને મિડકેપ શેરોમાં ખરીદારીનું વલણ જોવામાં આવી રહ્યુ છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સમાં મજબૂતી દેખાઈ રહી છે. નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં વધારો દર્જ કરવામાં આવી રહ્યો છે અને બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ સારી સ્થિતિમાં કારોબાર કરી રહ્યો છે.

બેન્કિંગ, રિયલ્ટી, ઑટો, ફાર્મા, પ્રાઈવેટ બેન્ક, પીએસયુ બેન્ક, આઈટી, પ્રાઈવેટ બેન્ક અને મેટલ શેરોમાં વધારાની સાથે જોવા મળી રહી છે. જ્યારે એફએમસીજી અને ફાઈનાન્શિયલ સર્વિસ શેરોમાં વેચવાલી જોવા મળી છે. પ્રારંભિક સત્રમાં ક્યાશેર વધ્યા અને કયા શેર ઘટ્યા તે ઉપર કરો એક નજર

દિગ્ગજ શેર
વધ્યા : વિપ્રો, ટાટા મોટર્સ, એચસીએલ ટેક, ટેક મહિન્દ્રા, ઈન્ફોસિસ, ટાટા સ્ટીલ અને ટીસીએસ
ઘટ્યા : ગેલ, શ્રી સિમેન્ટ, ગ્રાસિમ, પાવર ગ્રિડ, યુપીએલ અને ઈન્ડસઈન્ડ બેન્ક

ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund

મિડકેપ શેર
વધ્યા : ઈન્ફો એજ, એમફેસિસ, ભારત ફોર્જ, એલએન્ડટી ઈન્ફોટેક અને મેક્સ ફાઈનાન્શિયલ
ઘટયા : એલએન્ડટી ફાઈનાન્સ, ઓબરોય રિયલ્ટી, આરઈસી, ઈમામી અને અદાણી ગ્રીન

સ્મૉલકેપ શેર
વધ્યા : ગેટવે ડિસ્ટ્રીક્ટ, આરપીજી લાઈફ, કેબરા ઈન્ટ, નેશનલ પેરોક્ષ અને ટાટા સ્ટીલ લોંગ
ઘટ્યા : ટાટા કોમ્યુનિકેશન, સિંપ્લેક્ષ ઈન્ફ્રા, બોરોસિલ, શક્તિ પંપ્સ

Next Article