Stock Update : પ્રારંભિક કારોબારમાં ક્યાં શેર વધ્યા અને ક્યાં શેરમાં ઘટાડો નોંધાયો તે ઉપર કરો એક નજર

|

May 03, 2021 | 10:20 AM

Stock Update : આજે શેરબજારના બંને ઇન્ડેક્સ ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા છે. આગાઉ છેલ્લા સત્રમાં શુક્રવારે પણ બજારમાં મોટો ઘટાડો દર્જ થયો હતો.

Stock Update : પ્રારંભિક કારોબારમાં ક્યાં શેર વધ્યા અને ક્યાં શેરમાં ઘટાડો નોંધાયો તે ઉપર કરો એક નજર
Stock Update

Follow us on

Stock Update : આજે શેરબજારના બંને ઇન્ડેક્સ ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા છે. આગાઉ છેલ્લા સત્રમાં શુક્રવારે પણ બજારમાં મોટો ઘટાડો દર્જ થયો હતો. આજે સવારે ૧૦.૧૫ વાગે સેન્સેક્સ 357.75 અંક મુજબ 0.73% ટકા ઘટાડા સાથે 48,424.61 ની સપાટી ઉપર કારોબાર કરી રહ્યો છે જયારે નિફટી 89.15 અંક મુજબ 0.61% ઘટાડા સાથે 14,541.95 ના સ્તર ઉપર દેખાઈ રહ્યું છે.

આજે બેન્કિંગ, ઑટો, ફાઈનાન્શિયલ સર્વિસ, રિયલ્ટી, પીએસયુ બેન્ક, આઈટી, મેટલ, એફએમસીજી અને પ્રાઈવેટ બેન્ક શેરોમાં વેચવાલી જોવા મળી રહી છે. જ્યારે ફાર્મા શેરોમાં રોકાણકારોનો રસ જોવા મળ્યો છે.પ્રારંભિક કારોબારમાં ક્યાં શેર વધ્યા અને ક્યાં શેરમાં ઘટાડો નોંધાયો તે ઉપર કરો એક નજર

દિગ્ગજ શેર
ઘટાડો : એસબીઆઈ, ટાઈટન, એચડીએફસી બેન્ક, રિલાયન્સ, ટાટા મોટર્સ, બજાજ ફાઈનાન્સ, આઈસીઆઈસીઆઈ બેન્ક અને એક્સિસ બેન્ક
વધારો : ઓએનજીસી, સિપ્લા, ડૉ.રેડ્ડીઝ, ડિવિઝ લેબ, સન ફાર્મા અને ટેક મહિન્દ્રા

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

મિડકેપ શેર
ઘટાડો : એયુ સ્મૉલ ફાઈનાન્સ, અમારા રાજા, શ્રીરામ ટ્રાન્સફર, ઈન્ડિયન હોટલ્સ અને ફેડરલ બેન્ક
વધારો : નેટકો ફાર્મા, અજંતા ફાર્મા, ગ્લેન્ડ, જેએસડબ્લ્યુ એનર્જી અને પીઆઈ ઈન્ડસ્ટ્રીઝ

સ્મૉલકેપ શેર
ઘટાડો : એસ્ટેક લાઈફ, આઈઆઈએફએલ ફાઈનાન્સ, પેનેસિયા બાયોટેક, મણાપ્પુરમ ફાઈનાન્સ અને કેન ફિન હોમ્સ
વધારો : શેરોમાં ઉષા માર્ટિન, ટાટા મેટાલિક્સ, કેપીઆર મિલ, ગુજરાત અંબુજા એક્સપોર્ટ્સ અને ગોદાવરી પાવર

Next Article