Stock Update : શેરબજારની જબરદસ્ત તેજી વચ્ચે ક્યાં શેરમાં વધારો અને ક્યાં શેરમાં ઘટાડો દર્જ થયો તે ઉપર કરો એક નજર

સપ્તાહના પહેલા કારોબારી દિવસે આજે શેરબજાર(Share Market)ને મજબૂત શરૂઆત મળી છે. આજે સેન્સેક્સ(SENSEX)એ ૬૦ હજાર ઉપરના સ્તરની સ્થિતિ જાળવી રાખી હતી.

Stock Update : શેરબજારની જબરદસ્ત તેજી વચ્ચે ક્યાં શેરમાં વધારો અને ક્યાં શેરમાં ઘટાડો દર્જ થયો તે ઉપર કરો એક નજર
Demat - Trading Account KYC
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 27, 2021 | 10:05 AM

Stock Update : આજના શરૂઆતી કારોબારમાં સ્મોલકેપ શેરોમાં વેચવાલી અને મિડકેપ શેરોમાં ખરીદારીનું વલણ જોવા મળી રહ્યુ છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સમાં સામાન્ય મજબૂતી દેખાઈ રહી છે જ્યારે બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સમાં ઘટાડા સાથે કારોબાર થઈ રહ્યો છે. બેન્ક નિફ્ટી સારી સ્થિતિ સાથે 37200 ના સ્તર ઉપર કારોબાર કરી રહ્યા છે.

પ્રારંભિક કારોબારમાં ઑટો, મેટલ, પીએસયુ બેન્ક, રિયલ્ટી, પ્રાઈવેટ બેન્ક, ફાઈનાન્શિયલ સર્વિસ, કંઝ્યુમર ડ્યુરેબલ્સ, ઑટો અને ઑયલ એન્ડ ગેસ સેક્ટરમાં વધારાની સ્થિતિ જોવા મળી રહી છે જ્યારે હેલ્થકેર, એફએમસીજી, આઈટી અને ફાર્મા સેક્ટરમાં ઘટાડો દેખાયો છે.

શેરબજારે આજે નવા રેકોર્ડ સ્થાપિત કર્યા છે. આજના કારોબારમાં ક્યાં શેરમાં વધારો અને ક્યાં શેરમાં ઘટાડો દર્જ થયો તે ઉપર કરો એક નજર

વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો

લાર્જકેપ વધારો : ઓએનજીસી, ટાટા મોટર્સ, મારૂતિ સુઝુકી, એમએન્ડએમ, એસબીઆઈ અને એચડીએફસી બેન્ક ઘટાડો : ડિવિઝ લેબ્સ, વિપ્રો, ટેક મહિન્દ્રા, સિપ્લા, ટાટા કંઝ્યુમર અને એચસીએલ ટેક

મિડકેપ વધારો : બજાજ હોલ્ડિંગ્સ, એસજેવીએન, અશોક લેલેન્ડ, એબી કેપિટલ, એલએન્ડટી ફાઈનાન્સ ઘટાડો : ઝિ એન્ટરટેનમેન્ટ, જેએસડબ્લ્યુ એનર્જી, ઑબરૉય રિયલ્ટી, અપોલો હોસ્પિટલ અને બાયોકૉન

સ્મોલકેપ વધારો : આઈનોક્સ લિઝર, ગુજરાત અલકલી, ગોકુલ એગ્રો, પીવીઆર અને જેટીએલ ઈન્ફ્રા ઘટાડો : ગેટવે ડિસ્ટ્રીક, ટિપ્સ ઈન્ડસ્ટ્રીઝ, એક્સપમોક ડિઝાઈન, ગ્લોબસ સ્પિરિટ્સ અને મયુર યુનિક્વાર્ટર

શેરબજારે નવી સર્વોચ્ચ સપાટી નોંધાવી સપ્તાહના પહેલા કારોબારી દિવસે આજે શેરબજાર(Share Market)ને મજબૂત શરૂઆત મળી છે. આજે સેન્સેક્સ(SENSEX)એ ૬૦ હજાર ઉપરના સ્તરની સ્થિતિ જાળવી રાખી હતી. ઇન્ડેક્સ 60,303 પર ખુલ્યો હતો અને નિફ્ટી(Nifty)એ 17,932 પર કારોબાર શરૂ કર્યો હતો. પ્રારંભિક કારોબારમાં સેન્સેક્સ 300 અંક અને નિફ્ટી 70 અંક વધીને કારોબાર કરતા નજરે પડયા હતા.

શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 60412 આજની ઉપલી સપાટીએ નજરે પડ્યો હતો. ઇન્ડેક્સની સર્વોચ્ચ સપાટી છે. નિફટીની વાત કરવામાં આવે તો ઇન્ડેક્સ આજે 17,933.20 ની આજની મહત્તમ સપાટી સુધી નોંધાયો છે. નિફટીની ઓલ ટાઈમ હાઇલ લેવલ 17,947.65 છે.

સેન્સેક્સ 8 મહિનામાં 10હજાર અંક વધ્યો ભારતીય શેરબજારો(Share Market) દરરોજ નવા વિક્રમને સ્પર્શી રહ્યા છે. દલાલ સ્ટ્રીટના સેન્ટિમેન્ટ સતત મજબૂત બની રહ્યા છે. શુક્રવારે બજાર તેની ઓલ ટાઈમ હૈ સપાટીને સ્પર્શી ગયું અને રોકાણકારોને મોટું વળતર આપ્યું હતું. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) નો 30-શેરનો ઇન્ડેક્સ સેન્સેક્સ(Sensex) માત્ર 8 મહિનાની અંદર 50,000 થી 60,000 નો આંકડો પાર કરી ગયો છે.

આ પણ વાંચો : ALL TIME HIGH : શેરબજારે નવી રેકોડ સપાટી દર્જ કરી, SENSEX 60,412.32 ની નવી સર્વોચ્ચ સપાટીએ દેખાયો

આ પણ વાંચો : Share Market : SENSEX એ 8 મહિનામાં લગાવી 10 હજાર પોઇન્ટની છલાંગ, ટૂંક સમયમાં 1 લાખના રેકોર્ડ સ્તરને સ્પર્શવાનું નિષ્ણાંતોનું અનુમાન

Latest News Updates

નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
અમદાવાદ માવા-મીઠાઈ ફરસાણ એસોસિએશનો નવતર પ્રયોગ
અમદાવાદ માવા-મીઠાઈ ફરસાણ એસોસિએશનો નવતર પ્રયોગ
ગાંધીનગરમાં ધર્મ પરિવર્તન કરાવનારા પકડી પાડવાનો હિન્દુ સંગઠનનો દાવો
ગાંધીનગરમાં ધર્મ પરિવર્તન કરાવનારા પકડી પાડવાનો હિન્દુ સંગઠનનો દાવો
અમદાવાદની કેટલીક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
અમદાવાદની કેટલીક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
ગુજરાતમાં મતદાન માટે વડાપ્રધાન મોદી અને અમિત શાહ આવશે અમદાવાદ
ગુજરાતમાં મતદાન માટે વડાપ્રધાન મોદી અને અમિત શાહ આવશે અમદાવાદ
આ રાશિના જાતકો આજે પૈસાની લેવડ-દેવડમાં વધુ સાવધાની રાખજો
આ રાશિના જાતકો આજે પૈસાની લેવડ-દેવડમાં વધુ સાવધાની રાખજો
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
g clip-path="url(#clip0_868_265)">