Stock Update : ક્યા શેરમાં વધારો અને ક્યા શેરમાં ઘટાડો દર્જ થયો તે ઉપર કરો એક નજર

|

Jun 21, 2021 | 11:30 AM

Stock Update : આજે સતત ત્રીજા દિવસે શેરબજાર નરમાશ સાથે કારોબાર કરી રહ્યું છે. સવારે ૧૧.૨૦ વાગે સેન્સેક્સ ૨૫૦ જયારે નિફ્ટી ૭૫ અંકનો ઘટાડો દર્શાવી રહ્યો હતો.

Stock Update :  ક્યા શેરમાં વધારો અને ક્યા શેરમાં ઘટાડો દર્જ થયો તે ઉપર કરો એક નજર
SYMBOLIC IMAGE

Follow us on

Stock Update : આજે સતત ત્રીજા દિવસે શેરબજાર નરમાશ સાથે કારોબાર કરી રહ્યું છે. સવારે ૧૧.૨૦ વાગે સેન્સેક્સ ૨૫૦ જયારે નિફ્ટી ૭૫ અંકનો ઘટાડો દર્શાવી રહ્યો હતો. બંને મુખ્ય ઇન્ડેક્સમાં ૦.૫ ટકા આસપાસ ઘટાડો દેખાઈ રહ્યો છે. આજે બજારની શરૂઆત લાલ નિશાન નીચે થઇ હતી

આજના કારોબારમાં ફાઈનાન્સ સર્વિસ, પીએસયુ બેન્ક, પ્રાઈવેટ બેન્ક, ઑટો, એફએમસીજી, આઈટી, રિયલ્ટી, મેટલ અને ફાર્મા શેરોમાં વેચવાલી જોવા મળી રહી છે. કરો એક નજર આજે ક્યા શેરમાં વધારો અને ક્યા શેરમાં ઘટાડો દર્જ થયો તે ઉપર

દિગ્ગજ શેર
ઘટાડો : આઈસીઆઈસીઆઈ બેન્ક, ટાટા મોટર્સ, એમએન્ડએમ, એસબીઆઈ અને ઈન્ડસઈન્ડ બેન્ક
વધારો : અદાણી પોર્ટ્સ, એનટીપીસી, એચયુએલ, એચડીએફસી લાઈફ, ઓએનજીસી અને સન ફાર્મા

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

મિડકેપ શેર
ઘટાડો : અદાણી ગ્રીન, અદાણી ટ્રાન્સફર, અદાણી પાવર, જિંદાલ સ્ટીલ અને ઝિ એન્ટરટેનમેન્ટ
વધારો : ક્રિસિલ, જીએમઆર ઈન્ફ્રા, ફ્યુચર રિટેલ, અદાણી એન્ટરપ્રાઈઝ અને યુનાઈટેડ બ્રુવરીઝ

સ્મૉલકેપ શેર
ઘટાડો : ઓપિએન્ટલ કાર્બન, ગ્લોબસ સ્પિરિટ્સ, દીપક ફર્ટિલાઈઝર, અદાણી ટોટલ ગેસ અને પીએનબી હાઉસિંગ ફાઈનાન્સ
વધારો : સેન્ટ્રમ કેપિટલ, અરમાન ફાઈનાન્શિયલ, કિરી ઈન્ડસ્ટ્રીઝ, મેજેસ્કો અને હિંદુજા ગ્લોબલ

Next Article