STOCK UPDATE : પ્રારંભિક કારોબારમાં કયા શેર વધ્યા અને કયા શેર ઘટ્યા તે ઉપર કરો એક નજર

|

Jan 25, 2021 | 10:56 AM

શેરબજાર ( STOCK MARKET )માં આજે ઉતાર - ચઢાવની સ્થિતિ નજરે પડી રહી છે. પ્રારંભિક કારોબારમાં SENSEX 200 અંકની વૃદ્ધિ અને ૩૦૦ અંક સુધી ઘટાડો દર્જ કરાવી ચુક્યો છે.

STOCK UPDATE : પ્રારંભિક કારોબારમાં કયા શેર વધ્યા અને કયા શેર ઘટ્યા તે ઉપર કરો એક નજર
STOCK UPDATE

Follow us on

શેરબજાર(STOCK MARKET )માં આજે ઉતાર – ચઢાવની સ્થિતિ નજરે પડી રહી છે. પ્રારંભિક કારોબારમાં SENSEX 200 અંકની વૃદ્ધિ અને ૩૦૦ અંક સુધી ઘટાડો દર્જ કરાવી ચુક્યો છે. બેન્કિંગ, રિયલ્ટી, ઑટો, એફએમસીજી, પીએસયુ બેન્ક, આઈટી, પ્રાઈવેટ બેન્ક, ફાર્મા, પ્રાઈવેટ બેન્ક, ફાઈનાન્શિયલ સર્વિસ અને મેટલ શેરોમાં રોકાણકારોનો રસ જોવા મળી રહ્યા છે.  પ્રારંભિક કારોબારમાં કયા શેર વધ્યા અને કયા શેર ઘટ્યા તે ઉપર કરો એક નજર

દિગ્ગજ શેર
વધ્યા : ગ્રાસિમ, અલ્ટ્રાટેક સિમેન્ટ, બજાજ ફાઈનાન્સ, એચડીએફસી, જેએસડબ્લ્યુ સ્ટીલ, બજાજ ફિનસર્વ અને હિરો મોટોકૉર્પ
ઘટ્યા : રિલાયન્સ, પાવર ગ્રિડ, એશિયન પેંટ્સ, આઈશર મોટર્સ, ટાટા મોટર્સ અને ડિવિઝ લેબ

મિડકેપ શેર
વધ્યા : શ્રીરામ ટ્રાન્સફર, એમએન્ડએમ ફાઈનાન્શિયલ, સુપ્રિમ ઈન્ડસ્ટ્રીઝ, ફ્યુચર રિટેલ અને ચોલામંડલમ
ઘટ્યા : જ્યારે બાયોકૉન, એન્ડયોરન્સ ટેક્નો, કંટેનર કૉર્પ, કંસાઈ નેરોલેક, બર્જર પેંટ્સ

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

સ્મૉલકેપ શેર
વધ્યા : જેકે ટાયર એન્ડ ઈન્ડસ્ટ્રીઝ, એનસીસી, હાસિલ, યુનિવર્સલ કેબલ અને મેજેસ્કો
ઘટ્યા : દિવાન હાઉસિંગ, પોલિકેબ, ઈન્ડો કાઉન્ટ, સિમ્ફોસિસ અને સીઈએસસી

Next Article