STOCK UPDATE: પ્રારંભિક કારોબારમાં કયા શેર વધ્યા અને કયા શેર ઘટ્યા તે ઉપર કરો એક નજર

|

Jan 15, 2021 | 10:21 AM

પ્રારંભિક સત્રમાં ભારતીય શેરબજાર (STOCK MARKET) આજે નરમાશ દેખાડી રહ્યા છે. SENSEX 300 અંક કરતા વધુ ગગડી ચુક્યો છે.

STOCK UPDATE: પ્રારંભિક કારોબારમાં કયા શેર વધ્યા અને કયા શેર ઘટ્યા તે ઉપર કરો એક નજર
STOCK UPDATE

Follow us on

પ્રારંભિક સત્રમાં ભારતીય શેરબજાર (STOCK MARKET) આજે નરમાશ દેખાડી રહ્યા છે. SENSEX 300 અંક કરતા વધુ ગગડી ચુક્યો છે. બેન્કિંગ, રિયલ્ટી, ઑટો, એફએમસીજી, પીએસયુ બેન્ક, આઈટી, પ્રાઈવેટ બેન્ક અને મેટલ શેરોમાં રોકાણકારોનો રસ જોવા મળી રહ્યો છે. ફાર્મા, પ્રાઈવેટ બેન્ક અને ફાઈનાન્શિયલ સર્વિસ શેરોમાં વેચવાલી જોવાને મળી રહી છે. પ્રારંભિક કારોબારમાં કયા શેર વધ્યા અને કયા શેર ઘટ્યા તે ઉપર કરો એક નજર

દિગ્ગજ શેર
વધ્યા : ભારતી એરટેલ, યુપીએલ, ટાટા સ્ટીલ, ટાઈટન, એચડીએફસી લાઈફ અને જેએસડબ્લ્યુ સ્ટીલ
ઘટયા :હિરોમોટોકૉર્પ, એશિયન પેંટ્સ, શ્રી સિમેન્ટ, ગ્રાસિમ અને ડૉ.રેડ્ડીઝ

મિડકેપ શેર
વધ્યા : સેલ, અદાણી ગ્રીન, શ્રીરામ ટ્રાન્સફર, અને ઈન્ફો એજ
ઘટ્યા : હનીવેલ ઑટોમોટિવ, સન ટીવી નેટવર્ક, બાલક્રિષ્ના ઈન્ડસ્ટ્રીઝ, મુથૂટ ફાઈનાન્સ અને એસીસી

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
આજનું રાશિફળ તારીખ 26-04-2024

સ્મૉલકેપ શેર
વધ્યા : ટાટા મેટાલિક્સ, ટાટા સ્ટીલ લોંગ, પ્રતાપ સ્નેક્સ, વી2 રિટેલ અને મેજેસ્કો
ઘટ્યા : કાયા, ગાયત્રી પ્રોજેક્ટ્સ, સેન્ટ્રમ કેપિટલ, કેબરા ઈન્ટ અને જેકે બેન્ક

 

આ પણ વાંચો: આજે છે આર્મી દિવસ, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને પીએમ મોદીએ સૈનિકોને શુભેચ્છા પાઠવી

Next Article