AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Stock Update : પ્રારંભિક કારોબાર દરમ્યાન ક્યા શેરમાં વધારો અને ક્યા શેરમાં ધટાડો દર્જ થયો તે ઉપર કરો એક નજર

Stock Update : ભારતીય શેરબજાર આજે પ્રારંભિક નરમાશ સાથે કારોબલ આગળ ધપાવી રહ્યા છે. સવારે 10.30 વાગ્યાના અરસામાં SENSEX 200 અંક આસપાસ ઘટાડા સાથે ટ્રેડ કરતો નજરે પડ્યો હતો

Stock Update : પ્રારંભિક કારોબાર દરમ્યાન ક્યા શેરમાં વધારો અને ક્યા શેરમાં ધટાડો દર્જ થયો તે ઉપર કરો એક નજર
symbolic image
| Updated on: Jun 14, 2021 | 10:43 AM
Share

Stock Update : ભારતીય શેરબજાર આજે પ્રારંભિક નરમાશ સાથે કારોબલ આગળ ધપાવી રહ્યા છે. સવારે 10.30 વાગ્યાના અરસામાં SENSEX 200 અંક આસપાસ ઘટાડા સાથે ટ્રેડ કરતો નજરે પડ્યો હતો જયારે NIFTY 75 અંક કરતા વધુ ઘટાડો દર્જ કરી ચુક્યો હતો. SENSEX 52 હજાર નીચે સરકી ગયો હતો.

આજે બેન્કિંગ, ઑટો, ફાઈનાન્શિયલ સર્વિસ, રિયલ્ટી, પીએસયુ બેન્ક, ફાર્મા, મેટલ, એફએમસીજી અને પ્રાઈવેટ બેન્ક શેરોમાં વેચવાલી જોવા મળી રહી છે જ્યારે આઈટી શેરોમાં વધારો જોવા મળ્યો છે. આજના પ્રારંભિક કારોબાર દરમ્યાન ક્યા શેરમાં વધારો અને ક્યા શેરમાં ધટાડો દર્જ થયો તે ઉપર કરો એક નજર

દિગ્ગજ શેર ઘટાડો : અદાણી પોર્ટ્સ, કોલ ઈન્ડિયા, બજાજ ફાઈનાન્સ, એનટીપીસી, એસબીઆઈ અને ટાટા મોટર્સ વધારો : ઈન્ફોસિસ, ડિવિઝ લેબ, વિપ્રો, આઈશર મોટર્સ, રિલાયન્સ અને ટીસીએસ

મિડકેપ શેર ઘટાડો : અદાણી એન્ટરપ્રાઈઝ, બીએચઈએલ, અદાણી ગ્રીન એન્ટરપ્રાઈઝ, અદાણી ટ્રાન્સફર અને અદાણી પાવર વધારો : ફ્યુચર રિટેલ, એન્ડયોરન્સ ટેકનોલૉજી, રાજેશ એક્સપોર્ટસ, સુપ્રિમ ઈન્ડસ્ટ્રીઝ અને બાલક્રિષ્ના ઈન્ડસ્ટ્રીઝ

સ્મૉલકેપ શેર ઘટાડો : લિખિથા, એક્સિકેડ્સ ટેકનોલૉજી, પરાગ મિલ્ક ફૂડ્ઝ, ડીએફએમ ફૂડ્ઝ અને દીપક ફર્ટિલાઈઝર વધારો : ફેરકેમિકલ્સ, ઈક્લેર્સ સર્વિસ, અજમેરા રિયલ્ટી, રિલાયન્સ કેપિટલ અને ગોદાવરી પાવર

રાજકોટના જસદણમાં બાળકી સાથે દુષ્કર્મ મામલે એક આરોપીની ધરપકડ
રાજકોટના જસદણમાં બાળકી સાથે દુષ્કર્મ મામલે એક આરોપીની ધરપકડ
દાહોદમાં એક જ પરિવારના 5 ભાઈના મકાનમાં લાગી આગ
દાહોદમાં એક જ પરિવારના 5 ભાઈના મકાનમાં લાગી આગ
ગુજરાતી પ્રવાસીઓની બસને રાજસ્થાનમાં નડ્યો અકસ્માત, 3ના મોત, 28ને ઈજા
ગુજરાતી પ્રવાસીઓની બસને રાજસ્થાનમાં નડ્યો અકસ્માત, 3ના મોત, 28ને ઈજા
રાજ ટેકસટાઇલ માર્કેટમાં લાગી ભીષણ આગ, 15થી વધુ ગાડી ઘટના સ્થળે
રાજ ટેકસટાઇલ માર્કેટમાં લાગી ભીષણ આગ, 15થી વધુ ગાડી ઘટના સ્થળે
ગુજરાતમાં મિશ્ર ઋતુનો માર ! ગરમી,ઠંડી સાથે માવઠાની આગાહી
ગુજરાતમાં મિશ્ર ઋતુનો માર ! ગરમી,ઠંડી સાથે માવઠાની આગાહી
આજે આ રાશિના જાતકોને ભાગ્યનો સાથ: સુખ-સમૃદ્ધિનો સૂરજ ઊગશે
આજે આ રાશિના જાતકોને ભાગ્યનો સાથ: સુખ-સમૃદ્ધિનો સૂરજ ઊગશે
રાજ્યના અનેક જિલ્લામાં પૂરતુ ખાતર ન મળતા ધરતીપુત્રો પરેશાન
રાજ્યના અનેક જિલ્લામાં પૂરતુ ખાતર ન મળતા ધરતીપુત્રો પરેશાન
ભાવનગરની ગેંગે દ્વારા દેશભરમાં ચાલતું મોટું સાયબર ફ્રોડ રેકેટ ઝડપાયું!
ભાવનગરની ગેંગે દ્વારા દેશભરમાં ચાલતું મોટું સાયબર ફ્રોડ રેકેટ ઝડપાયું!
ડુંગળી અને લસણ ખાવા-ના ખાવાના મુદ્દે અમદાવાદની એક દંપતિના છુટાછેડા થયા
ડુંગળી અને લસણ ખાવા-ના ખાવાના મુદ્દે અમદાવાદની એક દંપતિના છુટાછેડા થયા
ખોટા દસ્તાવેજોથી લગ્ન નોંધણીનુ કૌભાંડ
ખોટા દસ્તાવેજોથી લગ્ન નોંધણીનુ કૌભાંડ
g clip-path="url(#clip0_868_265)">