STOCK UPDATE: કારોબારના અંતે કયા શેર વધ્યા અને ક્યા શેર ઘટ્યા તે ઉપર કરો એક નજર

|

Feb 25, 2021 | 6:21 PM

શેરબજાર(SHARE MARKET)માં BSE પર 3,128 શેર(STOCK)માં સોદા થયા હતા જેમાંથી 1,788 શેર વધારા સાથે બંધ થયા જ્યારે 1,168 શેર્સના ભાવ ઘટ્યા હતા. લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપ બુધવારે 203.98 લાખ કરોડ રૂપિયાની સરખામણીએ વધીને રૂ. 206.32 લાખ કરોડ થઈ ગઈ છે. કા

STOCK UPDATE: કારોબારના અંતે કયા શેર વધ્યા અને ક્યા શેર ઘટ્યા તે ઉપર કરો એક નજર
Stock Update

Follow us on

શેરબજાર(SHARE MARKET)માં BSE પર 3,128 શેર(STOCK)માં સોદા થયા હતા જેમાંથી 1,788 શેર વધારા સાથે બંધ થયા જ્યારે 1,168 શેર્સના ભાવ ઘટ્યા હતા. લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપ બુધવારે 203.98 લાખ કરોડ રૂપિયાની સરખામણીએ વધીને રૂ. 206.32 લાખ કરોડ થઈ ગઈ છે. કારોબારના અંતે કયા શેર વધ્યા અને ક્યા શેર ઘટ્યા તે ઉપર કરો એક નજર

દિગ્ગજ શેર
વધ્યા : કોલ ઈન્ડિયા, યુપીએલ, અદાણી પોર્ટ્સ, હિંડાલ્કો અને બીપીસીએલ
ઘટ્યા : આઈસીઆઈસીઆઈ બેન્ક, નેસ્લે ઈન્ડિયા, ડિવિઝ લેબ, એલએન્ડટી અને કોટક મહિન્દ્રા બેન્ક

મિડકેપ શેર
વધ્યા : બીએચઈએલ, ટોરેન્ટ પાવર, જીએમઆર ઈન્ફ્રા, અદાણી એન્ટરપ્રાઈઝ અને એસીસી
ઘટ્યા : અદાણી ગ્રીન, એમફેસિસ, સુપ્રિમ ઈન્ડસ્ટ્રીઝ, પીઆઈ ઈન્ડસ્ટ્રીઝ અને એલએન્ડટી ઈન્ફોટેક

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

સ્મૉલકેપ શેર
વધ્યા : જસ્ટ ડાયલ, રાણે મદ્રાસ, કેન્નામેટલ, હિમાદ્રી સ્પેશલ અને રાશટ્રિય કેમિકલ્સ
ઘટ્યા : એશિયન ગ્રેનિટો, હુહતામકી ઈન્ડિયા, હિંદુસ્તાન ફૂડ્ઝ, ઓનમોબાઈલ ગ્લોબલ અને કારદા કંસ્ટ્રક્ટ

Next Article