Stock Update: આજના કારોબારના અંતે કયા શેર વધ્યા અને કયા શેર ઘટ્યા, તેની પર કરો એક નજર

|

Feb 18, 2021 | 4:24 PM

આજે સતત ત્રીજા દિવસે શેરબજાર નરમાશ દર્જ કરીને બંધ થયું છે. આજના કારોબારના અંતમાં બીએસઈના 30 શેરોવાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 379.14 અંક એટલે કે 0.73 ટકાના ઘટાડાની સાથે 51324.69ના સ્તર પર બંધ થયો છે.

Stock Update: આજના કારોબારના અંતે કયા શેર વધ્યા અને કયા શેર ઘટ્યા, તેની પર કરો એક નજર
Stock Update

Follow us on

Stock Update: આજે સતત ત્રીજા દિવસે શેરબજાર નરમાશ દર્જ કરીને બંધ થયું છે. આજના કારોબારના અંતમાં બીએસઈના 30 શેરોવાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 379.14 અંક એટલે કે 0.73 ટકાના ઘટાડાની સાથે 51324.69ના સ્તર પર બંધ થયો છે. જ્યારે એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 89.90 અંક એટલે કે 0.59 ટકા ઘટીને 15,119ના સ્તર પર બંધ થયો છે.

 

આજે બેન્કિંગ, એફએમસીજી, ફાઈનાન્શિયલ સર્વિસ, રિયલ્ટી, પ્રાઈવેટ બેન્ક, ફાર્મા અને ઑટો શેરોમાં વેચવાલીનું દબાણ રહ્યું હતું . બીજી તરફ આઈટી, મેટલ અને પીએસયુ બેન્ક શેરોમાં ખરીદારી જોવા મળી હતી.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

આજના કારોબારના અંતે કયા શેર વધ્યા અને કયા શેર ઘટ્યા,તે ઉપર કરો એક નજર

દિગ્ગજ શેર
ઘટ્યા: બજાજ ફાઈનાન્સ, ટાટા મોટર્સ, એમએન્ડએમ, કોટક મહિન્દ્રા બેન્ક, શ્રી સિમેન્ટ, એચડીએફસી અને આઈસીઆઈસીઆઈ બેન્ક
વધ્યા: ઓએનજીસી, ગેલ, બીપીસીએલ, આઈઓસી, એનટપીસી અને કોલ ઈન્ડિયા

 

મિડકેપ શેર
ઘટ્યા: અપોલો હોસ્પિટલ, એડ્યોરન્સ ટેક્નો, ક્રિસિલ, મુથૂટ ફાઈનાન્સ અને નેટકો ફાર્મા
વધ્યા: ન્યુ ઈન્ડિયા એસ્યોર, બેન્ક ઑફ ઈન્ડિયા, યુનિયન બેન્ક, ટોરેન્ટ પાવર અને ઈન્ફો એજ

 

સ્મૉલકેપ શેર

ઘટ્યા: શિલ્પા, ઓનમોબાઈલ ગ્લોબલ, શંકરા બિલ્ડિંગ, રામક્રિશ્ના ફોર્જ અને અરમાન ફાઈનાન્શિયલ
વધ્યા: ડીસીડબ્લ્યુ, રેપ્કો હોમ, સેન્ટ્રલ બેન્ક, જીએમએમ પફડલર અને એનબીસીસી (ઈન્ડિયા)

 

આ પણ વાંચો: Share Market : સતત ત્રીજા દિવસે નફાવસૂલીના પગલે Sensex 379 અને Nifty 89 અંક તૂટ્યો

Next Article