Stock Update : ક્યા શેર વધ્યા અને ક્યા શેર ઘટયા તે ઉપર કરો એક નજર

|

Mar 04, 2021 | 5:24 PM

Stock Update : ગ્લોબલ માર્કેટના નર્મશની અસરના ભાગરૂપે ભારતીય શેરબજારમાં પણ આજે ઘટાડો દર્જ થયો છે. આજના કારોબારમાં બેન્કિંગ, એફએમસીજી, ફાઈનાન્શિયલ સર્વિસ, પ્રાઈવેટ બેન્ક, ફાર્મા, આઈટી, મેટલ, પીએસયુ બેન્ક અને ઑટો શેરોમાં વેચવાલીનું દબાણ જોવા મળ્યું છે

Stock Update : ક્યા શેર વધ્યા અને ક્યા શેર ઘટયા તે ઉપર કરો એક નજર
STOCK UPDATE

Follow us on

Stock Update : ગ્લોબલ માર્કેટના નર્મશની અસરના ભાગરૂપે ભારતીય શેરબજારમાં પણ આજે ઘટાડો દર્જ થયો છે. આજના કારોબારમાં બેન્કિંગ, એફએમસીજી, ફાઈનાન્શિયલ સર્વિસ, પ્રાઈવેટ બેન્ક, ફાર્મા, આઈટી, મેટલ, પીએસયુ બેન્ક અને ઑટો શેરોમાં વેચવાલીનું દબાણ જોવા મળ્યું છે, જ્યારે રિયલ્ટી શેરોમાં વધારો દેખાયો હતો. આજે ક્યા શેર વધ્યા અને ક્યા શેર ઘટયા તે ઉપર કરો એક નજર.

દિગ્ગજ શેર
ઘટ્યા : જેએસડબ્લ્યુ સ્ટીલ, એચડીએફસી, હિંડાલ્કો, ટાટા સ્ટીલ અને ટાટા મોટર્સ
વધ્યા : અલ્ટ્રાટેક સિમેન્ટ, અદાણી પોર્ટ્સ, શ્રી સિમેન્ટ, ગ્રાસિમ, ડૉ.રેડ્ડીઝ, એસબીઆઈ લાઈફ અને વિપ્રો

મિડકેપ શેર
ઘટ્યા : જિદાલ સ્ટીલ, સેલ, એલએન્ડટી ફાઈનાન્સ, રાજેશ એક્સપોર્ટ્સ અને એલઆઈસી હાઉસિંગ ફાઈનાન્સ
વધ્યા : અદાણી પાવર, આઈડીબીઆઈ બેન્ક, કંટેનર કૉર્પ, બીએચઈએલ અને એયુ સ્મૉલ ફાઈનાન્સ

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

સ્મૉલોકપ શેર
ઘટ્યા : આઈઓએલ કેમિકલ્સ, હિંદ કૉપર, મેજેસ્કો, કારદા કંસ્ટ્રક્શન અને આઈરોન એક્સચેન્જ
વધ્યા: રાણે મદ્રાસ, વેલસ્પન એન્ટરપ્રાઈઝ, બલેમર લૉરી, જિંદાલ પૉલિ ફિલ્મ અને ક્વિક હિલ ટેક

Next Article