Stock Update: આજના કારોબારમાં ક્યા શેર દોડયા અને ક્યા શેર ગબડ્યા તે ઉપર કરો એક નજર

|

Mar 30, 2021 | 4:46 PM

Stock Update : આજે ભારતીય શેરબજારમાં મજબૂત સ્થિતિમાં બંધ થયું હતું. આજના કારોબારના અંતે સેન્સેક્સ 1128 પોઇન્ટ અને નિફ્ટી પણ 337 પોઇન્ટ વધીને બંધ થયો હતો.

Stock Update: આજના કારોબારમાં ક્યા શેર દોડયા અને ક્યા શેર ગબડ્યા તે ઉપર કરો એક નજર
STOCK UPDATE

Follow us on

Stock Update : આજે ભારતીય શેરબજારમાં મજબૂત સ્થિતિમાં બંધ થયું હતું. આજના કારોબારના અંતે સેન્સેક્સ 1128 પોઇન્ટ અને નિફ્ટી પણ 337 પોઇન્ટ વધીને બંધ થયો હતો. આજે ફાઈનાન્સ સર્વિસ, ફાર્મા, પ્રાઈવેટ બેન્ક, પીએસયુ બેન્ક, ઑટો, એફએમસીજી, મેટલ અને આઈટી શેરોમાં ખરીદરી જોવા મળી હતી જ્યારે રિયલ્ટીના શેરોમાં વેચવાલીનું દબાણ રહ્યું હતું. આજના કારોબારમાં ક્યા શેર દોડયા અને ક્યા શેર ગબડ્યા તે ઉપર કરો એક નજર

દિગ્ગજ શેર
વધ્યા : યુપીએલ, જેએસડબ્લ્યુ સ્ટીલ, શ્રી સિમેન્ટ, ટાટા સ્ટીલ, વિપ્રો, એચડીએફસી બેન્ક અને એચસીએલ ટેક
ઘટયા : હિંડાલ્કો, એક્સિસ બેન્ક, એમએન્ડએમ અને ભારતી એરટેલ

મિડકેપ શેર
વધ્યા : એયુ સ્મૉલ ફાઈનાન્સ, એનએચપીસી, ઓરેકલ ફાઈનાન્સ સર્વિસ, એમફેસિસ અને ઑઈલ ઈન્ડિયા

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

સ્મૉલકેપ શેર
વધ્યા : હિંદુજા ગ્લોબલ, રેડિંગ્ટન, મોઈલ, ઈન્ટલેકટ ડિઝાઈન અને નવિન ફ્લોરાઈન
ઘટયા : શારદા મોટર, એનઆઈઆઈટી, નેલકાસ્ટ, ડેલ્ટા કૉર્પ અને ફ્યુચર લાઈફ

Next Article