Stock Update : સપ્તાહના છેલ્લા સત્રમાં ક્યાં શેર દોડયા અને ક્યા શેર ગબડયાં તે ઉપર કરો એક નજર

Stock Update : સતત ચાર દિવસ ગ્રીન ઝોનમાં કારોબાર કાર્ય બાદ આજે સપ્તાહ અને મહિનાના છેલ્લા કારોબારી સત્રમાં રેડ ઝોનમાં ક્લોઝિંગ થયું હતું.

Stock Update : સપ્તાહના છેલ્લા સત્રમાં ક્યાં શેર દોડયા અને ક્યા શેર ગબડયાં તે ઉપર કરો એક નજર
Stock Update
Follow Us:
| Updated on: Apr 30, 2021 | 4:39 PM

Stock Update : સતત ચાર દિવસ ગ્રીન ઝોનમાં કારોબાર કાર્ય બાદ આજે સપ્તાહ અને મહિનાના છેલ્લા કારોબારી સત્રમાં રેડ ઝોનમાં ક્લોઝિંગ થયું હતું. સેન્સેક્સ 983 અને નિફટી 263 અંક તૂટીને બંધ થયા હતા. આજે બેન્કિંગ, એફએમસીજી, આઈટી, ફાઈનાન્શિયલ સર્વિસ, પ્રાઈવેટ બેન્ક, ઑટો, પીએસયુ બેન્ક, મેટલ અને રિયલ્ટી શેરોમાં વેચવાલીનું દબાણ રહ્યું જ્યારે ફાર્મા શેરોમાં ખરીદારી જોવા રહી છે. સપ્તાહના છેલ્લા સત્રમાં ક્યાં શેર દોડયા અને ક્યા શેર ગબડયાં તે ઉપર કરો એક નજર

દિગ્ગજ શેર ઘટાડો : એચડીએફસી, એચડીએફસી બેન્ક, આઈસીઆઈસીઆઈ બેન્ક, કોટક મહિન્દ્રા બેન્ક અને એશિયન પેંટ્સ વધારો : ઓએનજીસી, કોલ ઈન્ડિયા, ગ્રાસિમ, ડિવિઝ લેબ અને આઈઓસી

મિડકેપ શેર ઘટાડો : એયુ સ્મૉલ ફાઈનાન્સ, શ્રીરામ ટ્રાન્સફર, બાયોકૉન, ચોલા ઈન્વેસ્ટ અને જિંદાલ સ્ટીલ વધારો : કંટેનર કૉર્પ, સેલ, સન ટીવી નેટવર્ક, ગ્લેન્ડ અને એમઆરએફ

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

સ્મૉલોકપ શેર ઘટાડો : ઈન્ડિયામાર્ટ ઈન્ટર, અપોલો માઈક્રો સિસ્ટમ, યુનિકેમ લેબ્સ, સ્વાન એનર્જી અને નેલકાસ્ટ વધારો : જય ભારતમુહુર્ત, કોન્ફિડન્સ પેટ્રો, રિલાયન્સ ઈન્ફ્રા, ઉત્તમ શુગર અને ટાટા મેટાલિક્સ

Latest News Updates

વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
g clip-path="url(#clip0_868_265)">