Stock Update: આજના કારોબાર દરમ્યાન ક્યા શેરમાં આવ્યો ઉછાળો અને કયા શેર ગબડયાં, તેની ઉપર કરો એક નજર

|

Mar 01, 2021 | 5:31 PM

શેરબજાર આજે સારી સ્થિતિમાં બંધ થયું છે. આજે ઑટો, એફએમસીજી, મેટલ, રિયલ્ટી, ફાઈનાન્સ સર્વિસ, ફાર્મા, પ્રાઈવેટ બેન્ક અને આઈટી શેરોમાં ખરીદારી જોવા મળી છે.

Stock Update: આજના કારોબાર  દરમ્યાન ક્યા શેરમાં આવ્યો ઉછાળો અને કયા શેર ગબડયાં, તેની ઉપર કરો એક નજર
Stock Update

Follow us on

Stock Update: શેરબજાર આજે સારી સ્થિતિમાં બંધ થયું છે. આજે ઑટો, એફએમસીજી, મેટલ, રિયલ્ટી, ફાઈનાન્સ સર્વિસ, ફાર્મા, પ્રાઈવેટ બેન્ક અને આઈટી શેરોમાં ખરીદારી જોવા મળી છે. જ્યારે પીએસયુ બેન્કના શેરોમાં વેચવાલીનું દબાણ જોવાને મળ્યુ છે. આજના કારોબાર દરમ્યાન ક્યા શેર દોડયા અને કયા શેર ગબડયાં તેની ઉપર કરો એક નજર

 

દિગ્ગજ શેર
વધ્યા: પાવર ગ્રિડ, ઓએનજીસી, યુપીએલ, શ્રી સિમેન્ટ અને અલ્ટ્રાટેક સિમેન્ટ
ઘટ્યા: ભારતી એરટેલ

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

મિડકેપ શેર
વધ્યા: આઈઆરસીટીસી, ઝિ એન્ટરટેનમેન્ટ, ભારત ઈલેક્ટ્રિક, 3એમ ઈન્ડિયા અને આદિત્ય બિરલા ફેશન
ઘટયા: અદાણી ગ્રીન એન્ટરપ્રાઈઝ, એન્ડ્યોરન્સ ટેકનોલૉજી, બેન્ક ઑફ ઈન્ડિયા, બજાજ હોલ્ડિંગ્સ અને યુનિયન બેન્ક

 

સ્મૉલકેપ શેર
વધ્યા: આરષ્ટ્રિય કેમિકલ, એનએફએલ, ગ્રેવિટા ઈન્ડિયા, એમએમટીસી અને મેક્સ વેન્ચર
ઘટ્યા: હિમાદ્રી સ્પેશલ, અરમાન ફાઈનાન્શિયલ, સોલાર એક્ટિવ પેપર, ગ્લોબસ સ્પિરિટ્સ અને હુહુતામકી ઈન્ડિયા

 

આ પણ વાંચો: SHARE MARKET: અઠવાડિયાના પ્રથમ દિવસે SENSEX 749 અને NIFTY 232 અંક ઉછળ્યા

Next Article