Stock Update : પ્રારંભિક તેજી વચ્ચે ક્યા શેર દોડયા અને ક્યા શેર ગબડ્યા તે ઉપર કરો એક નજર
Stock Update :આજે પ્રારંભિક કારોબારમાં સેન્સેક્સ ૫૦૦ અંક અને નિફટી ૧૫૦ અંક વધારા સાથે કારોબાર આગળ ધપાવી રહ્યા છે.

Stock Update :આજે પ્રારંભિક કારોબારમાં સેન્સેક્સ ૫૦૦ અંક અને નિફટી ૧૫૦ અંક વધારા સાથે કારોબાર આગળ ધપાવી રહ્યા છે. બંને મુખ્ય ઇન્ડેક્સ ૧ ટકાથી વધુ વધારો દર્શાવી રહ્યા છે. આજે ફાર્મા, ઑટો, એફએમસીજી, મેટલ, આઈટી, ફાઈનાન્શિયલ સર્વિસ, ફાર્મા, પીએસયુ બેન્ક, પ્રાઈવેટ બેન્ક અને રિયલ્ટી શેરોમાં રોકાણકારોનો રસ જોવા મળી રહ્યો છે. પ્રારંભિક તેજી વચ્ચે ક્યા શેર દોડયા અને ક્યા શેર ગબડ્યા તે ઉપર કરો એક નજર
દિગ્ગજ શેર વધારો : બીપીસીએલ, ઈન્ડસઈન્ડ બેન્ક, એસબીઆઈ, આઈઓસી, આઈસીઆઈસીઆઈ બેન્ક અને કોટક મહિન્દ્રા બેન્ક ઘટાડો : પાવર ગ્રિડ, એસબીઆઈ લાઈફ, હિરોમોટોકૉર્પ અને એમએન્ડએમ
મિડકેપ શેર વધારો : અદાણી ટ્રાન્સફર, ઝિ એન્ટરટેનમેન્ટ, રાજેશ એક્સપોર્ટ્સ, મોતિલાલ ઓસવાલ અને ગ્લેનડ ઘટાડો : ભારત ફોર્જ, એલએન્ડટી ઈન્ફોટેક, બાલક્રિષ્ના ઈન્ડસ્ટ્રીઝ, અજંતા ફાર્મા અને ક્યુમિન્સ
સ્મૉલકેપ શેર વધારો : ગુફિક બાયો, સિયારામ સિલ્ક, જેકે લક્ષ્મી સિમેન્ટ, ટીસીઆઈ એક્સપ્રેસ અને જિંદાલ પોલિફિલ્મ ઘટાડો : ઑટોમોટિવ એક્સલ, ઈલેક્ટ્રો સ્ટીલ, ઉત્તમ શુગર, દ્વારકેશ શુગર અને સિમ્પલેક્સ ઈન્ફ્રા
Latest News Updates





