Stock Update : આજના કારોબારના અંતે ક્યાં શેર વધ્યા અને ક્યા શેર ઘટ્યા તે ઉપર કરો એક નજર

|

Apr 06, 2021 | 5:40 PM

Stock Update : આજના કારોબાર દરમ્યાન ઉતાર - ચઢાવની સ્થિતિ બાદ સપાટ કારોબારના અને SENSEX ૪૨ અંક વધારા સાથે બંધ થયો છે.

Stock Update : આજના કારોબારના અંતે ક્યાં શેર વધ્યા અને ક્યા શેર ઘટ્યા તે ઉપર કરો એક નજર
Stock Update

Follow us on

Stock Update : આજના કારોબાર દરમ્યાન ઉતાર – ચઢાવની સ્થિતિ બાદ સપાટ કારોબારના અને SENSEX ૪૨ અંક વધારા સાથે બંધ થયો છે. આજે ફાઈનાન્સ સર્વિસ, ફાર્મા, ઑટો, રિયલ્ટી, આઈટી, એફએમસીજી અને મેટલ શેરોમાં ખરીદારી જોવા મળી છે જ્યારે પીએસયુ બેન્ક અને પ્રાઈવેટ બેન્ક શેરોમાં દબાણ જોવા મળ્યુ હતું.

દિગ્ગજ શેર
વધ્યા : અદાણી પોર્ટ્સ, ટાટા કૉમ્યુનિકેશન, એશિયન પેંટ્સ, જેએસડબ્લ્યુ સ્ટીલ, એસબીઆઈ લાઈફ અને એચડીએફસી લાઈફ
ઘટયા : પાવર ગ્રિડ, ગ્રાસિમ, આઈશર મોટર્સ, એક્સિસ બેન્ક, અલ્ટ્રાટેક સિમેન્ટ અને ઈન્ડસઇન્ડ બેન્ક

મિડકેપ શેર
વધ્યા : અદાણી એન્ટરપ્રાઈઝ, ગ્લેનમાર્ક, પીઆઈ ઈન્ડસ્ટ્રીઝ, ફ્યુચર રિટેલ અને અદાણી પાવર
ઘટયા : યુનાઈટેડ બ્રુઅરીઝ, 3એમ ઈન્ડિયા, હનીવેલ ઑટોમોટિવ, આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ અને ક્રિસિલ

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

સ્મૉલકેપ શેર
વધ્યા : એચઈજી, પેનેસિઆ બાયોટેક, શોભા, સંધવી મુવર્સ અને સિગનિટી ટેક
ઘટયા: એસ્ટ્રલ પોલિ ટેક, ટીસીઆઈ એક્સપ્રેસ, વેસ્ટલાઈફ દેવ, કોસ્ટલ કૉર્પ અને પ્રિઝમ સિમેન્ટ

Next Article