Stock Update : શેરબજારની તેજી વચ્ચે શેર્સમાં કેવો રહ્યો ઉતાર – ચઢાવ? જાણો અહેવાલમાં

|

Oct 07, 2021 | 11:07 AM

ઑટો, એફએમસીજી, આઈટી, ફાઈનાન્શિયલ સર્વિસ, પ્રાઈવેટ બેન્ક, ફાર્મા, પીએસયુ બેન્ક, રિયલ્ટી, હેલ્થકેર, કંઝ્યુમર ડ્યુરેબલ્સ, મેટલ, ઑટો અને ઑયલ એન્ડ ગેસ સેક્ટરમાં વૃદ્ધિ જોવા મળી રહી છે.

Stock Update : શેરબજારની તેજી વચ્ચે શેર્સમાં કેવો રહ્યો ઉતાર - ચઢાવ? જાણો અહેવાલમાં
Symbolic Image

Follow us on

Stock Update : આજે શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ અને નિફ્ટી મજબૂત સ્થિતિ દર્શાવી રહ્યાં છે. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 59,810.66 સુધી વધ્યા જ્યારે નિફ્ટીએ 17,828.40 ની ઊપર દેખાયો છે. સ્મૉલકેપ શેરોમાં અને મિડકેપ શેરોમાં ખરીદારીનું વલણ જોવા મળી રહ્યુ છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.97 ટકાની મજબૂતી દેખાઈ રહી છે જ્યારે બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 1.22 ટકા વધીને કારોબાર થઈ રહ્યો છે.બેન્ક નિફ્ટી 0.79 ટકા વધારાની સાથે 37,816.55 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

ઑટો, એફએમસીજી, આઈટી, ફાઈનાન્શિયલ સર્વિસ, પ્રાઈવેટ બેન્ક, ફાર્મા, પીએસયુ બેન્ક, રિયલ્ટી, હેલ્થકેર, કંઝ્યુમર ડ્યુરેબલ્સ, મેટલ, ઑટો અને ઑયલ એન્ડ ગેસ સેક્ટરમાં વૃદ્ધિ જોવા મળી રહી છે. એક નજર શેરના ઉતાર ચઢાવ ઉપર કરીએ

લાર્જકેપ
વધારો : ટાઈટન, ટાટા મોટર્સ, ઈન્ડસઈન્ડ બેન્ક, એમએન્ડએમ, આઈશર મોટર્સ, મારૂતિ સુઝુકી, એશિયન પેંટ્સ અને હિરોમોટોકૉર્પ
ઘટાડો : ઓએનજીસી, કોલ ઈન્ડિયા અને ડિવિઝ લેબ

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?

મિડકેપ
વધારો : ન્યુ ઈન્ડિયા, વર્હ્લપુલ, ઑબરોય રિયલ્ટી, અશોક લેલેન્ડ અને ગોદરેજ પ્રોપર્ટી
ઘટાડો : સુપ્રિમ ઈન્ડસ્ટ્રીઝ, 3એમ ઈન્ડિયા, ઑયલ ઈન્ડિયા, અજંતા ફાર્મા અને આલ્કેમ લેબ

સ્મોલકેપ
વધારો : ત્રિભોવનદાસ, કલ્યાણ ઝ્વેલર્સ, શોભા, થંગમયલી અને બેસ્ટ એગ્રોલાઈફ
ઘટાડો : ફેરકેમિકલ્સ, શ્રી રેણુકા, ઈનગરસોલ રેન્ડ, સુર્યા રોશની અને બાલાજી એમિન્સ

શેરબજાર(Share Market) મજબૂત સ્થિતિમાં ખુલ્યા
પોઝિટિવ ગ્લોબલ સંકેતો વચ્ચે વીકલી એક્સપાયરી ના દિવસે શેરબજાર(Share Market) મજબૂત સ્થિતિમાં ખુલ્યા હતા. આજે ૫૦૦ અંક આસપાસના ઉછાળા સાથે સેન્સેક્સ(Sensex) 59,632 અને નિફ્ટી(Nifty) 17,810 પોઇન્ટ પર ખુલ્યો હતો. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 59,810.66 પર અને નિફ્ટી 17,828.40 પર ઉપલા સ્તરે વેપાર કરતા નજરે પડ્યા હતા. હેરબજારના બંને ઇન્ડેકમાં સેન્સેક્સનું સર્વોચ્ચ સ્તર 60,412.32 અને નિફ્ટીની ઓલ ટાઈમ હાઈ સપાટી 17,947.65 છે.

આ પણ વાંચો : Share Market : કારોબારની મજબૂત શરૂઆત સાથે Sensex 550 પોઇન્ટ ઉછળ્યો, BSE ની માર્કેટ કેપ 264 લાખ કરોડ નોંધાઈ

 

આ પણ વાંચો : કર્મચારીઓને નિવૃત્તિ કે લાંબા સમયની નોકરી બાદ મળતી Gratuity શું છે? જાણો નોકરિયાતોના લાભની આ વાત અહેવાલમાં

Next Article