STOCK UPDATE: કોરોના વેક્સિનને મંજૂરીના અહેવાલોની શેરબજારમાં STOCKS ઉપર દેખાઈ અસર

|

Jan 04, 2021 | 11:38 AM

સ્વદેશી વેક્સિનને મંજૂરી મળ્યા બાદ ભારતીય શેરબજાર(STOCK MARKET) માં આજે પ્રારંભિક કારોબારમાં મજબૂત સ્થિતિ નજરે પડી રહી છે. સેન્સેક્સ ૨૦૦ અંક ઉછળ્યો હતો.બેન્કિંગ, ફાઈનાન્શિયલ સર્વિસ, રિયલ્ટી, ઑટો, એફએમસીજી, મેટલ, પીએસયુ બેન્ક, આઈટી, પ્રાઈવેટ બેન્ક અને ફાર્મા શેરોમાં રોકાણકારોનો રસ છે. બેન્ક નિફ્ટી 0.67 ટકા મજબૂતીની સાથે 31,436.60 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. પ્રારંભિક […]

STOCK UPDATE: કોરોના વેક્સિનને મંજૂરીના અહેવાલોની શેરબજારમાં STOCKS ઉપર દેખાઈ અસર
STOCK UPDATE

Follow us on

સ્વદેશી વેક્સિનને મંજૂરી મળ્યા બાદ ભારતીય શેરબજાર(STOCK MARKET) માં આજે પ્રારંભિક કારોબારમાં મજબૂત સ્થિતિ નજરે પડી રહી છે. સેન્સેક્સ ૨૦૦ અંક ઉછળ્યો હતો.બેન્કિંગ, ફાઈનાન્શિયલ સર્વિસ, રિયલ્ટી, ઑટો, એફએમસીજી, મેટલ, પીએસયુ બેન્ક, આઈટી, પ્રાઈવેટ બેન્ક અને ફાર્મા શેરોમાં રોકાણકારોનો રસ છે. બેન્ક નિફ્ટી 0.67 ટકા મજબૂતીની સાથે 31,436.60 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. પ્રારંભિક કારોબારમાં કયા શેર વધ્યા અને કયા શેર ઘટ્યા તે ઉપર કરીએ એક નજર ..

દિગ્ગજ શેર
વધ્યા : ટાટા મોટર્સ, ગેલ, ટાટા સ્ટીલ, આઈશર મોટર્સ, ગ્રાસિમ અને હિંડાલ્કો
ઘટ્યા : રિલાયન્સ, હિરોમોટો અને એશિયન પેંટ્સ 0.13-0.37 ટકા સુધી ઘટ્યા છે.

મિડકેપ શેર
વધ્યા : સેલ, બીએચઈએલ, જિંદાલ સ્ટીલ, ઓરેકલ ફાઈનાન્સ સર્વિસ અને આઈડીએફસી ફર્સ્ટ બેન્ક
ઘટ્યા : ઓબરોય રિયલ્ટી, કોલગેટ, ફ્યુચર રિટેલ, બાલકિષ્ના ઈન્ડસ્ટ્રીઝ અને રાજેશ એક્સપોર્ટ્સ

3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024

સ્મૉલકેપ શેર
વધ્યા : મેંગ્લોર કેમિકલ્સ, એમએમટીસી, બીઈએમલ, તીનપ્લેટ અને યારી ડિજિટલ
ઘટ્યા : વક્રાંગી, સિંપ્લેક્ષ ઈન્ફ્રા, સેન્ટ-ગોબિન, ફિનોલેક્સ કેમિકલ્સ અને આઈનોક્સ વિંડ

 

Published On - 11:38 am, Mon, 4 January 21

Next Article