Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Stock Update : શેરબજારમાં ઘટાડા વચ્ચે સસ્તી કિંમતે શેર ખરીદવાની તક, જાણો ક્યાં મુખ્ય શેર કેટલા તૂટ્યાં?

Stock Update : વૈશ્વિક અને સ્થાનિક સેન્ટિમેન્ટના કારણે શેરબજારમાં દરરોજ વધઘટ જોવા મળી રહી છે. આજે ફ્લેટ શરૂઆત બાદ કારોબાર લાલ નિશાન નીચે શેરબજાર ટ્રેડિંગ કરી રહ્યું છે. સવારે 11.51 વાતે સેન્સેક્સ 66000 અને નિફટી 19600 નીચે સરકી લપસી ગયા છે.

Stock Update : શેરબજારમાં ઘટાડા વચ્ચે સસ્તી કિંમતે શેર ખરીદવાની તક, જાણો ક્યાં મુખ્ય શેર કેટલા તૂટ્યાં?
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 28, 2023 | 12:17 PM

Stock Update : વૈશ્વિક અને સ્થાનિક સેન્ટિમેન્ટના કારણે શેરબજારમાં દરરોજ વધઘટ જોવા મળી રહી છે. આજે ફ્લેટ શરૂઆત બાદ કારોબાર લાલ નિશાન નીચે શેરબજાર ટ્રેડિંગ કરી રહ્યું છે. સવારે 11.51 વાતે સેન્સેક્સ 66000 અને નિફટી 19600 નીચે સરકી લપસી ગયા છે. કંપનીઓના પરિણામો, કોર્પોરેટ અપડેટ્સ અથવા સમાચારોના આધારે, કેટલાક પસંદ કરેલા શેરોમાં એક ખાસ મૂવમેન્ટ કરવામાં દેખાય છે.આ ઘટાડા વચ્ચે પણ ઘણા શેરમાં રોકાણ લાભ અપાવી શકે છે.

આ શેર 5% કરતા વધુ ઘટાડાના કારણે સસ્તી કિંમતે મળી રહ્યા છે (Update 28 જુલાઈ 12 pm)

COMPANY PRICERs. Loss %
Xchanging Solutions 102.35 -13.41%
Kesar Terminal&Infra 35.45 -9.91%
Ashika Credit Cap 33.9 -7.12%
Chemfab Alkalis 327.9 -7.03%
LG Balakrishnan&Bros 1,044.40 -6.77%
Rita Fin. & Leasing 25.6 -6.57%
Oriental Aromatics 457.8 -6.51%
NACL Industries 83 -6.37%
Oriental Hotels 88.65 -5.89%
Medico Intercont. 69.42 -5.78%
Pace E-Comm Vent. 17.81 -5.27%
Ashapura Minechem 164.75 -5.13%
Action Const. Equip 698 -5.11%
Omfurn India 37.9 -5.01%
Shriram Pistons & Rings 1,288.35 -5.00%
Shukra Pharma 135.9 -5.00%
Munoth FinancialServ 84.55 -5.00%
Pulz Electronics 61.75 -5.00%
Achyut Healthcare 44.65 -5.00%
Money MastersLeasing 30.59 -5.00%

વૈશ્વિક બ્રોકરેજ હાઉસ દરરોજ આવા શેરો પર તેમની સંબંધિત રોકાણ વ્યૂહરચના જણાવે  છે.જેમાં બ્રોકરેજ હાઉસ સ્ટોક ખરીદવા, હોલ્ડ કરવા અથવા વેચવાની ભલામણ કરે છે. વૈશ્વિક બ્રોકરેજ સંશોધન અહેવાલમાં આ શેરો પર રેટિંગ અને લક્ષ્યની માહિતી આપે છે. આજે  Bharat Electronics, Indus Towers, Dr Lal PathLabs, Shriram Finance, Laurus Labs, BPCL, Nestle India, Bajaj Finserv, ACC, Indian Hotels, Symphony, Sona Blw Precision Forgings, Westlife Foodworld માં એક્શનનો અંદાજ આપવામાં આવ્યો છે.

જાહેરાતના લગભગ ચાર મહિના પછી કેપિટલ માર્કેટ રેગ્યુલેટર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) એ બહુપ્રતીક્ષિત કોર્પોરેટ ડેટ માર્કેટ ડેવલપમેન્ટ ફંડ (CDMDF) પર વિગતવાર માર્ગદર્શિકા જાહેર કરી છે.

Most Beautiful Girls : ભારતમાં અહીં છે સૌથી સુંદર છોકરીઓ
સેકન્ડ હેન્ડ કપડાં પહેરે છે આ સુપરસ્ટારનો દીકરો, જુઓ ફોટો
ઉનાળામાં દરરોજ સવારે ગુલકંદ ખાવાથી સ્વાસ્થ્ય પર શું અસર પડે છે?
Vastu Tips: આ જગ્યા પર ચોખા પર કપૂર નાખીને પ્રગટાવો, લક્ષ્મીજી થશે પ્રસન્ન
ઉનાળામાં નસકોરી ફુટે તો શું કરવું?
આજનું રાશિફળ તારીખ 09-04-2025

નાણાપ્રધાન નિર્મલા સીતારમણ મુંબઈમાં ઔપચારિક રીતે ફંડ લોન્ચ કરશે તેના એક દિવસ પહેલા આ માહિતી સામે આવી છે. આ ફંડ ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સ માટે બેકસ્ટોપ ફેસિલિટી તરીકે કામ કરશે અને માર્કેટ ડિસલોકેશનના સમયે ડેટ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સ દ્વારા રાખવામાં આવેલી ઇન્વેસ્ટમેન્ટ-ગ્રેડ કોર્પોરેટ ડેટ સિક્યોરિટીઝ ખરીદી કરશે.

1 હજાર રૂપિયાથી ઊંચી કિંમતના આ શેરમાં નોંધનીય  ઘટાડા દેખાયા (Update 28 જુલાઈ 12 pm)

COMPANY PRICERs. CHANGE%
Blue Dart Express 6,951.40 -3.84%
ICRA 5,377.75 -3.43%
Supreme Industries 3,496.95 -4.10%
Safari Industries(I) 2,870.00 -3.27%
Dr. Lal Pathlabs 2,410.00 -2.90%
Mastek 2,057.15 -2.40%
Kaynes Technology 1,785.00 -2.80%
Manorama Industries 1,620.00 -3.36%
Lux Industries 1,575.05 -2.26%
Jyoti Resins&Adhesiv 1,434.90 -4.54%
Shriram Pistons & Rings 1,288.35 -5.00%
Ador Welding 1,252.05 -3.21%
Olectra Greentech 1,180.50 -2.73%
TCI Industries 1,150.00 -3.77%
Super Sales India 1,150.00 -2.95%
EFC (I) 1,121.40 -4.19%
MPS 1,112.00 -2.32%
LG Balakrishnan&Bros 1,044.40 -6.77%

Q1 માં નફામાં વધારા છતાં  Railtel ના શેર 4% થી વધુ ઘટ્યા, તો RVNL પણ તૂટ્યો

કંપનીનો નફો ગત વર્ષની સરખામણીમાં 48.3 ટકા વધીને રૂ. 38.4 કરોડ થયો છે. તે જ સમયે, આવકમાં 24.1 ટકાનો વધારો થયો છે. EBITDAમાં 10.6 ટકાનો વધારો થયો છે. એબિટડા માર્જિન 17.8 ટકાથી ઘટીને 15.9 ટકા થયું છે. હાલમાં, રેલટેલનો શેર NSE પર રૂ. 7.35 અથવા 4.43 ટકાના ઘટાડા સાથે રૂ. 160.60ની આસપાસ ટ્રેડ કરી રહ્યો હતો. જાણો બપોરે 12 વાગ્યાની સ્થિતિ.

RAILWAY Stocks NSE PRICE(Rs)
BEML 1,812.95 0.50%
CONTAINER CORPORATION 681.95 1.02%
IRCON INTERNATIONAL 93.80 -1.42%
IRCTC 625.90 1.03%
IRFC 35.05 0.57%
RAIL VIKAS NIGAM 121.50 -3.57%
RAILTEL CORP OF INDIA 159.75 -4.94%
RITES 469.70 -1.80%
TEXMACO RAIL 103.45 0.44%
TITAGARH RAILSYSTEMS 652.35 -3.78%

ડિસ્ક્લેમર : શેરમાં રોકાણ જોખમોને આધીન છે. રોકાણ જવાબદારીપૂર્વક અને પોતાના જોખમે કરવાની સલાહ છે.

g clip-path="url(#clip0_868_265)">