Share Market Today : ભારતીય શેરબજારની ફ્લેટ શરૂઆત,કેવું રહેશે વીકલી ક્લોઝિંગ?

Share Market Today : અસ્પષ્ટ વૈશ્વિક બજારના સંકેતોની અસર વચ્ચે આજે 28 જુલાઈ 2023 ના રોજ શુક્રવારે શેરબજારના કારોબારની શરૂઆત ફ્લેટ થઈ છે. આજે સપ્તાહનો છેલ્લો કારોબારી દિવસ છે. આ અગાઉ ગુરુવારે પણ શેરબજાર મોટા ઘટાડા સાથે બંધ થયું હતું.

Share Market Today : ભારતીય શેરબજારની ફ્લેટ શરૂઆત,કેવું રહેશે વીકલી ક્લોઝિંગ?
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 28, 2023 | 9:20 AM

Share Market Today : અસ્પષ્ટ વૈશ્વિક બજારના સંકેતોની અસર વચ્ચે આજે 28 જુલાઈ 2023 ના રોજ શુક્રવારે શેરબજારના કારોબારની શરૂઆત ફ્લેટ થઈ છે. આજે સપ્તાહનો છેલ્લો કારોબારી દિવસ છે. આ અગાઉ ગુરુવારે પણ શેરબજાર મોટા ઘટાડા સાથે બંધ થયું હતું. સેન્સેક્સ 450 પોઇન્ટ નજીક જયારે નિફટી 100 અંક ઉપર ઘટાડો દર્શાવી બંધ થયો હતો.

Stock Market Opening Bell (Jul 28, 2023)

  • SENSEX  : 66,266.35  −0.47 
  • NIFTY      : 19,659.75 −0.15 

ગુરુવારે ઘટાડો નોંધાયો

છેલ્લા સત્રમાં ગુરુવારે શેરબજાર ઘટાડા સાથે બંધ થયું હતું. બંને મુખ્ય ઇન્ડેક્સમાં નુકસાન સાથે કારોબાર પૂર્ણ થયો હતો. સેન્સેક્સ 0.66% અને નિફટી 0.60% ઘટાડા સાથે બંધ થયા હતા.શેરબજારમાં ગુરુવારના દિવસ દરમિયાન કારોબારમાં ઘટાડાને કારણે રોકાણકારોને નુકસાનનો સામનો કરવો પડ્યો હતો. BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ ઘટીને રૂપિયા 303.59 લાખ કરોડ સુધી સરકી ગયું છે. શેરબજારના ડેટા  અનુસાર આ આંકડો એક દિવસ અગાઉ  બુધવારે રૂપિયા  303.92 લાખ કરોડ હતો. આ અનુસાર ગુરુવારના સત્રમાં રોકાણકારોની સંપત્તિમાં 33000 કરોડ રૂપિયાનું નુકસાન નોંધાયું છે.

Luxury Train : દુનિયાની સૌથી મોંઘી ટ્રેન છે ભારતમાં, ભાડું જાણી ચોંકી જશો
Kumbh Mela Video : ગુજરાતી લોકગાયક કીર્તિદાન ગઢવીએ મહાકુંભમાં લગાવી ડૂબકી
'હું ભગવાન છું', IITian બાબાના નવા વીડિયોએ મચાવી દીધો હંગામો
કચ્ચા બદામ ગર્લ અંજલિ અરોરાની આ સાદગી જોતાં રહી ગયા ફેન્સ
મહિલાઓ માટે આ સરકારી બચત યોજના છે શાનદાર, 31 માર્ચ સુધી રોકાણ કરવાની તક
23 વર્ષની જન્નત ઝુબેરે શાહરૂખ ખાનને આ મામલે પાછળ છોડ્યો, જુઓ ફોટો

Stock Market Closing Bell (Jul 27, 2023)

  • SENSEX  : 66,266.82 −440.38 
  • NIFTY      : 19,659.90 −118.40 

NIFTY ના  તમામ સૂચકાંકની સ્થિતિ (28-Jul-2023 09:17:22 am)

INDEX CURRENT %CHNG
NIFTY 50 19635.4 -0.12
NIFTY NEXT 50 44798.1 0.23
NIFTY 100 19551.7 -0.08
NIFTY 200 10367 -0.05
NIFTY 500 16916.65 -0.02
NIFTY MIDCAP 50 10635 0.1
NIFTY MIDCAP 100 37193.35 0.11
NIFTY SMALLCAP 100 11609.55 0.27
INDIA VIX 10.72 1.99
NIFTY MIDCAP 150 13915.6 0.12
NIFTY SMALLCAP 50 5226.95 0.19
NIFTY SMALLCAP 250 11226.4 0.29
NIFTY MIDSMALLCAP 400 12963.95 0.18
NIFTY500 MULTICAP 50:25:25 11306.5 0.07
NIFTY LARGEMIDCAP 250 11365.8 0.02
NIFTY MIDCAP SELECT 8456.7 0.03
NIFTY TOTAL MARKET 9460.6 -0.01
NIFTY MICROCAP 250 14254.6 0.29
NIFTY BANK 45513.5 -0.36
NIFTY AUTO 15566.6 -0.03
NIFTY FINANCIAL SERVICES 20322.65 -0.29
NIFTY FINANCIAL SERVICES 25/50 20554.95 -0.11
NIFTY FMCG 52708.8 0.4
NIFTY IT 29700.05 -0.15
NIFTY MEDIA 2032.95 0.41
NIFTY METAL 6571.85 -0.15
NIFTY PHARMA 14926.4 0.04
NIFTY PSU BANK 4588.3 -0.08
NIFTY PRIVATE BANK 23323.3 -0.28
NIFTY REALTY 552.35 -0.09
NIFTY HEALTHCARE INDEX 9570.05 0.08
NIFTY CONSUMER DURABLES 27056.25 0.08
NIFTY OIL & GAS 8015.5 -0.21
NIFTY DIVIDEND OPPORTUNITIES 50 4385.35 0.01
NIFTY GROWTH SECTORS 15 9661.8 -0.13
NIFTY100 QUALITY 30 4348.2 0.11
NIFTY50 VALUE 20 9995.75 -0.08
NIFTY50 TR 2X LEVERAGE 14179.15 -0.24
NIFTY50 PR 2X LEVERAGE 10025.55 -0.26
NIFTY50 TR 1X INVERSE 199.75 0.13
NIFTY50 PR 1X INVERSE 237.3 0.15
NIFTY50 DIVIDEND POINTS 103.27 2.71
NIFTY ALPHA 50 33444.9 0.34
NIFTY50 EQUAL WEIGHT 22906.95 -0.08
NIFTY100 EQUAL WEIGHT 22761.65 0.05
NIFTY100 LOW VOLATILITY 30 15013.35 0.08
NIFTY200 QUALITY 30 15904 0.15
NIFTY ALPHA LOW-VOLATILITY 30 19653.2 0.03
NIFTY200 MOMENTUM 30 21909.75 0.2
NIFTY MIDCAP150 QUALITY 50 17873.75 0.13
NIFTY COMMODITIES 6222.75 -0.12
NIFTY INDIA CONSUMPTION 8365.05 0.22
NIFTY CPSE 3373.2 0.09
NIFTY ENERGY 26061.8 -0.14
NIFTY INFRASTRUCTURE 6000.5 -0.05
NIFTY100 LIQUID 15 5164.7 -0.12
NIFTY MIDCAP LIQUID 15 8807 0.18
NIFTY MNC 22251.5 0.28
NIFTY PSE 5325.6 -0.07
NIFTY SERVICES SECTOR 25187.45 -0.24
NIFTY100 ESG SECTOR LEADERS 3124.35 -0.05
NIFTY INDIA DIGITAL 6002.6 -0.04
NIFTY100 ESG 3678.35 -0.06
NIFTY INDIA MANUFACTURING 9544.1 0.07
NIFTY 8-13 YR G-SEC 2456.61 -0.13
NIFTY 10 YR BENCHMARK G-SEC 2174.52 -0.27
NIFTY 10 YR BENCHMARK G-SEC (CLEAN PRICE) 873.25 -0.3
NIFTY 4-8 YR G-SEC INDEX 2661.81 -0.08
NIFTY 11-15 YR G-SEC INDEX 2693.55 -0.15
NIFTY 15 YR AND ABOVE G-SEC INDEX 2950.49 0.01
NIFTY COMPOSITE G-SEC INDEX 2532.04 -0.13

અમદાવાદ કોલ્ડપ્લે કોન્સર્ટ: હોટલ અને ફ્લાઇટના ભાવ આસમાને
અમદાવાદ કોલ્ડપ્લે કોન્સર્ટ: હોટલ અને ફ્લાઇટના ભાવ આસમાને
ખો-ખો વિશ્વકપમાં ડાંગની દીકરીએ વધાર્યુ ગુજરાતનું ગૌરવ- Video
ખો-ખો વિશ્વકપમાં ડાંગની દીકરીએ વધાર્યુ ગુજરાતનું ગૌરવ- Video
અમદાવાદમા આયોજિત થનારા ત્રીદિવસીય મીનીકુંભમાં આ બાબતો રહેશે ખાસ- Video
અમદાવાદમા આયોજિત થનારા ત્રીદિવસીય મીનીકુંભમાં આ બાબતો રહેશે ખાસ- Video
સૂર્યકિરણ એરોબેટિકક ટીમે કર્યો મંત્રમુગ્ધ કરી દેનારો ઍર શો- જુઓ Video
સૂર્યકિરણ એરોબેટિકક ટીમે કર્યો મંત્રમુગ્ધ કરી દેનારો ઍર શો- જુઓ Video
આગની અફવાથી મુસાફરો પુષ્પક એકસપ્રેસમાંથી કુદયા, 12ના મોત
આગની અફવાથી મુસાફરો પુષ્પક એકસપ્રેસમાંથી કુદયા, 12ના મોત
મગફળી ખરીદીમાં કૌભાંડ મામલે ભાજપના બે નેતાઓ આવ્યા આમનેસામને- Video
મગફળી ખરીદીમાં કૌભાંડ મામલે ભાજપના બે નેતાઓ આવ્યા આમનેસામને- Video
વડોદર હાઈવે પર એમોનિયા ભરેલુ ટેન્કર લીક થતા સર્જાઈ અફરાતફરી- Video
વડોદર હાઈવે પર એમોનિયા ભરેલુ ટેન્કર લીક થતા સર્જાઈ અફરાતફરી- Video
લીલાવતીમાંતી ડિસ્ચાર્જ પહેલા જીવ બચાવનાર રિક્ષા ચાલકને મળ્યો સૈફ
લીલાવતીમાંતી ડિસ્ચાર્જ પહેલા જીવ બચાવનાર રિક્ષા ચાલકને મળ્યો સૈફ
ખાનગી સ્કૂલ વાન સંચાલક સામે દુષ્કર્મનો આરોપ, પોલીસે આરોપીની કરી ધરપકડ
ખાનગી સ્કૂલ વાન સંચાલક સામે દુષ્કર્મનો આરોપ, પોલીસે આરોપીની કરી ધરપકડ
દ્વારકા બાદ જામનગરમાં મેગા ડિમોલિશન
દ્વારકા બાદ જામનગરમાં મેગા ડિમોલિશન
g clip-path="url(#clip0_868_265)">