STOCK MARKET : શેરબજારમાં કડાકો બોલ્યો, 57 ટકા શેરના ભાવ તૂટ્યા

|

Jan 05, 2021 | 9:54 AM

વૈશ્વિક બજારમાં બોલેલા કડાકાની અસર ભારતીય શેરબજાર(STOCK MARKET) ઉપર પામ દેખાઈ છે. આજે બજારમાં 57% શેર્સના ભાવ પ્રારંભિક કારોબારમાંજ તૂટ્યા છે . પ્રારંભિક કારોબારમાં સેન્સેક્સ(SENSEX) 135અંકના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યો છે . નિફટી(NIFTY)માં પણ નરમાશ દેખાઈ રહી છે. ઇન્ડેક્સ 52 અંકના નુકશાન સાથે ટ્રેડ કરી રહ્યો છે. યુ.એસ.ના બજારોમાં ભારે વેચવાલીની અસરના કારણે બજાર […]

STOCK MARKET : શેરબજારમાં કડાકો બોલ્યો, 57 ટકા શેરના ભાવ તૂટ્યા

Follow us on

વૈશ્વિક બજારમાં બોલેલા કડાકાની અસર ભારતીય શેરબજાર(STOCK MARKET) ઉપર પામ દેખાઈ છે. આજે બજારમાં 57% શેર્સના ભાવ પ્રારંભિક કારોબારમાંજ તૂટ્યા છે . પ્રારંભિક કારોબારમાં સેન્સેક્સ(SENSEX) 135અંકના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યો છે . નિફટી(NIFTY)માં પણ નરમાશ દેખાઈ રહી છે. ઇન્ડેક્સ 52 અંકના નુકશાન સાથે ટ્રેડ કરી રહ્યો છે.

યુ.એસ.ના બજારોમાં ભારે વેચવાલીની અસરના કારણે બજાર નીચે આવી રહ્યું છે. સેન્સેક્સ 174.90 પોઇન્ટના ઘટાડા સાથે 48,001.90 પર અને નિફ્ટી 47.40 પોઇન્ટના ઘટાડા સાથે 14,085.50 પર શરૂઆતી કારોબારમાં નોંધાયા હતા. ટાટા મોટર્સ અને ઓએનજીસીના શેર નિફ્ટીમાં 2% નુકશાન સાથે કારોબાર કરી રહ્યા છે.

આજે બીએસઈ પર કુલ 1,799 કંપનીઓ કારોબાર કરી રહી છે જેમાંથી 1,042 ઘટાડા સાથે નજરે પડી રહી છે. બજારમાં 57% શેર ઘટ્યા છે. બેન્ક નિફ્ટી ૦.૨૨ ટકા ઘટાડા સાથે 55 અંકના નુકશાન પછી ૩૧૧૫૬ ઉપર ટ્રેડ કરી રહ્યો છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

ભારતીય શેરબજારની પ્રારંભિક સ્તરમાં સ્થિતિ (9.42 AM)

બજાર           સૂચકઆંક         ઘટાડો 

સેન્સેક્સ   48,041.49      −135.31 

નિફ્ટી    14,080.00     −52.90 

 

પ્રારંભિક કારોબારમાં શેરબજારમાં ઉતાર – ચઢાવની સ્થિતિ 

SENSEX 

Open   48,037.63
High   48,129.79
Low     47,903.38

 

NIFTY

Open   14,075.15
High   14,115.70
Low    14,048.15

 

Next Article