AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

STOCK MARKET : શેરબજાર નરમાશ સાથે ખુલ્યા, SENSEX 100 અંકથી વધુ ગગડ્યો

સતત ત્રણ દિવસની તેજી બાદ આજે શેરબજાર(STOCK MARKET )માં ઘટાડા સાથે શરૂઆત થઈ છે. સેન્સેક્સ(SENSEX ) 50,030.71 ના નીચલા સ્તરે નોંધાયો છે જયારે નિફ્ટી(NIFTY ) 14,730.00 સુધી ગગડ્યો છે. આજે સૌથી મોટો ઘટાડો બેન્કિંગ શેરોમાં દેખાઈ રહ્યો છે.

Share Market
Ankit Modi
| Edited By: | Updated on: Feb 04, 2021 | 9:59 AM
Share

સતત ત્રણ દિવસની તેજી બાદ આજે શેરબજાર(STOCK MARKET )માં ઘટાડા સાથે શરૂઆત થઈ છે. સેન્સેક્સ(SENSEX ) 50,030.71 ના નીચલા સ્તરે નોંધાયો છે જયારે નિફ્ટી(NIFTY ) 14,730.00 સુધી ગગડ્યો છે. આજે સૌથી મોટો ઘટાડો બેન્કિંગ શેરોમાં દેખાઈ રહ્યો છે.

ભારતીય શેરબજારની સ્થિતિ ( સવારે ૯.૪૦ વાગે) બજાર        સૂચકઆંક        ઘટાડો સેન્સેક્સ  50,116.44   −139.31  નિફ્ટી    14,760.20 −29.75 

સેન્સેક્સ 0.3 અને નિફ્ટીમાં 0.2 ટકાની નબળાઈ જોવામાં આવી રહી છે. સ્મૉલકેપ શેરોમાં વેચવાલીનું દબાણ અને મિડકેપ શેરોમાં ખરીદારીનું વલણ જોવામાં આવી રહ્યુ છે. ઈન્ડેક્સમાં સૌથી ઘટતો સ્ટોક ઈન્ડસઇન્ડ બેંકનો છે. શેરમાં 2.34% નો ઘટાડો છે. નિફ્ટી બેન્ક ઇન્ડેક્સ 1% ની નીચે કારોબાર કરી રહ્યો છે.

વૈશ્વિક બજારમાં આજે સપાટ અને નરમાશ સાથે કારોબાર દેખાઈ રહ્યો છે. આજે એસબીઆઈ, હીરો મોટોકોર્પ, અદાણી પાવર, અદાણી ટ્રાન્સમિશન, એચપીસીએલ, એનટીપીસી, ટાટા પાવર, ઝી એન્ટરટેનમેન્ટ, ગોદરેજ એગ્રોવર્ટ, ગોદરેજ પ્રોપર્ટીઝ, ટ્રેન્ટ, આરઈસી, ચંબલ ફર્ટિલાઇઝર સહિતના ત્રિમાસિક પરિણામો આવશે.

આજના પ્રારંભિક કારોબારમાં આ મુજબનો ઉતાર ચઢાવ નજરે પડ્યો છે. SENSEX Open   50,212.25 High   50,250.17 Low   50,030.71

NIFTY Open  14,789.05 High  14,794.60 Low   14,730.00

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા

તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે

ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video

સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ

ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video

હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ

મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video

વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ

નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે

જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક

g clip-path="url(#clip0_868_265)">