STOCK MARKET : શેરબજાર નરમાશ સાથે ખુલ્યા, SENSEX 100 અંક ગગડ્યો

|

Jan 12, 2021 | 9:57 AM

વૈશ્વિક સંકેતો સાથે આજે ભારતીય શેરબજાર(STOCK MARKET) નરમાશ સાથે ખુલ્યા છે. ભારતીય બજારો આજે સુસ્તીથી શરૂ થયા છે. પ્રારંભિક કારોબારમાં SENSEX 49,082.04 સુધી ગગડ્યા હતા જયારે NIFTYએ 14,432.85 સુધી નીચલું સ્તર નોંધાવ્યું હતું.

STOCK MARKET : શેરબજાર નરમાશ સાથે ખુલ્યા, SENSEX 100 અંક ગગડ્યો

Follow us on

વૈશ્વિક સંકેતો સાથે આજે ભારતીય શેરબજાર(STOCK MARKET) નરમાશ સાથે ખુલ્યા છે. ભારતીય બજારો આજે સુસ્તીથી શરૂ થયા છે. પ્રારંભિક કારોબારમાં SENSEX 49,082.04 સુધી ગગડ્યા હતા જયારે NIFTYએ 14,432.85 સુધી નીચલું સ્તર નોંધાવ્યું હતું.

આજના કારોબારી સત્રના દિવસે ઘરેલૂ બજારમાં શરૂઆત ઘટાડાની સાથે થતી જોવામાં આવી રહી છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં 0.2 ટકાની નબળાઈ જોવા મળી હતી. બજારમાં સતત દેખાયેલી તેજી બાદ આજે શરૂઆતી કારોબારમાં થોડી વેચવાલી પણ દેખાઈ રહી છે.

હાલ સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં ખરીદારીનું દબાણ જોવા મળી રહ્યુ છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ નજીવી મજબૂતી દેખાઈ હતું જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં પણ નહિવત વધારો દર્જ કરવામાં આવી રહ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સમાં પણ સપાટ કારોબાર થઈ રહ્યો છે.

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

ભારતીય શેરબજારની પ્રારંભીક કારોબારમાં સ્થિતિ (સવારે 9.35 વાગે)
બજાર            સૂચકઆંક            સ્થિતિ
સેન્સેક્સ        49,219.72      −49.60 
નિફટી           14,488.65      +3.90 

શેરબજારનો પ્રારંભિક સત્રમાં  ઉતાર – ચઢાવ આ મુજબ દેખાઈ રહ્યો છે .

SENSEX
Open    49,228.26
High    49,245.26
Low     49,082.04

NIFTY
Open    14,473.80
High     14,496.80
Low    14,432.85

 

 

Next Article