STOCK MARKET: ઉતાર-ચઢાવના અંતે સેન્સેક્સ 24 અંક નીચે જઈ 49,492 પર બંધ થયો

|

Jan 13, 2021 | 4:48 PM

શેરબજાર (STOCK MARKET) આજે ફ્લેટ બંધ થયું હતું. સેન્સેક્સ(SENSEX) 24.79 અંક ઘટીને 49,492.32 પર બંધ રહ્યો હતો.

STOCK MARKET: ઉતાર-ચઢાવના અંતે સેન્સેક્સ 24 અંક નીચે જઈ 49,492 પર બંધ થયો
શેરબજારમાં પ્રારંભિક કારોબારમાં ઉતાર - ચઢાવ દેખાઈ રહ્યો છે.

Follow us on

શેરબજાર (STOCK MARKET) આજે ફ્લેટ બંધ થયું હતું. સેન્સેક્સ(SENSEX) 24.79 અંક ઘટીને 49,492.32 પર બંધ રહ્યો હતો. વૈશ્વિક બજારોમાં સુસ્તી હોવાને કારણે દિવસ દરમિયાન શેરબજારમાં ભારે વધઘટ નોંધાઈ હતી. સેન્સેક્સ દિવસના સૌથી નીચા સ્તરે 49,073.85ની સપાટીને સ્પર્શ્યો હતો.ફાઈનાન્શીયલ શેરોએ એકંદર બજારમાં દબાણ બનાવ્યું હતું, જેમાં બજાજ ફાઈનાન્સ, એચડીએફસી અને બજાજ ફિનર્સવ મોખરે રહ્યા હતા.

 

ભારતીય શેરબજારની છેલ્લી સ્થિતિ
બજાર         સૂચકઆંક          વધ -ઘટ
સેન્સેક્સ    49,492.32     −24.79 
નિફટી      14,564.85     +1.40 

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

 

આજે કારોબારના બીજા ભાગમાં ભારે ઘટાડા પછી બજારમાં મજબૂત રિકવરી પણ નોંધાઈ હતી. સેન્સેક્સ 49,073.85 સુધી નીચલા સ્તરને અને સવારના કારોબાર દરમિયાન ઈન્ડેક્સ 49,795.19ની ઓલટાઈમ ઉચ્ચ સપાટીને સ્પર્શ્યો હતો. નિફ્ટી 14,560 ઉપર બંધ થયો હતો. આજના કારોબારમાં નિફ્ટીએ 14,653.35 સુધી ઉપલા સ્તરે પહોંચ્યો હતો.

 

સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં વેચવાલીનું દબાણ જોવા મળ્યુ. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.63 ટકા ઘટીને 19,087.59ના સ્તર પર બંધ થયા છે. જ્યારે બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.38 ટકાની નબળાઈની સાથે 18,850.66 પર બંધ થયા છે.બેન્ક નિફ્ટી 0.73 ટકાના વધારાની સાથે 32,574.65ના સ્તર પર બંધ થયો છે. આજે બેન્કિંગ, એફએમસીજી, આઈટી, ફાર્મા, ઑટો, પ્રાઈવેટ બેન્ક, પીએસયુ બેન્ક અને મેટલ શેરોમાં ખરીદારી જોવા મળી, જ્યારે ફાઈનાન્શિયલ સર્વિસ, ફાર્મા અને રિયલ્ટી શેરોમાં ઘટાડો દેખાયો હતો.

 

આજના કારોબારમાં આવેલો ઉતાર – ચઢાવ 

SENSEX
Open        49,763.93
High         49,795.19
Low        49,073.85
Closing  49,492.32

NIFTY
Open         14,639.80
High         14,653.35
Low           14,435.70
Closing     14,564.85

Next Article