STOCK MARKET: બે દિવસમાં SENSEX 3,511 પોઈન્ટ ઉછળ્યો, બેન્કિંગ અને ઓટો સેક્ટરમાં તેજી છવાઈ

બજેટ(BUDGET 2021)ની પોઝિટિવ ઈફેક્ટના ભાગરૂપે શેરબજાર(STOCK MARKET) સતત બીજા દિવસે તેજી સાથે બંધ થયું છે. છેલ્લા બે દિવસમાં બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)ના સેન્સેક્સ(SENSEX)માં 3,511 પોઈન્ટનો ઉછાળો નોંધાયો છે.

STOCK MARKET: બે દિવસમાં SENSEX 3,511 પોઈન્ટ ઉછળ્યો, બેન્કિંગ અને ઓટો સેક્ટરમાં તેજી છવાઈ
શેર બજાર 458 પોઈન્ટ વધીને 50,255 અંકે થયુ બંધ
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Feb 02, 2021 | 4:15 PM

બજેટ(BUDGET 2021)ની પોઝિટિવ ઈફેક્ટના ભાગરૂપે શેરબજાર(STOCK MARKET) સતત બીજા દિવસે તેજી સાથે બંધ થયું છે. છેલ્લા બે દિવસમાં બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)ના સેન્સેક્સ(SENSEX)માં 3,511 પોઈન્ટનો ઉછાળો નોંધાયો છે. બજારમાં આજે સેન્સેક્સે 50,154.48નું ઉપરી સ્તર દેખાડ્યું હતું. જોકે કરેક્શનના કારણે ઈન્ડેક્સ બાદમાં 50 હજારની નીચે 49,797.72 સુધી ગગડીને બંધ થયો હતો.

ભારતીય શેરબજારની છેલ્લી સ્થિતિ બજાર        સૂચકઆંક           વૃદ્ધિ સેન્સેક્સ    49,797.72   +1,197.11  નિફટી      14,647.85   +366.65 

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

આજે મંગળવારે સેન્સેક્સ 1,197.11 પોઈન્ટ વધીને 49,797.72 પર બંધ રહ્યો હતો. સોમવારે અપેક્ષિત બજેટના કારણે ઈન્ડેક્સ 2,314 પોઈન્ટ વધીને બંધ રહ્યો હતો. 2 ફેબ્રુઆરીના રોજ કારોબાર દરમિયાન સેન્સેક્સ ફરી એકવાર 50,154.48ની સપાટીએ પહોંચ્યો હતો. જો કે આ અગાઉ 21 જાન્યુઆરી 2021ના ​​રોજ પ્રથમ વખત ઈન્ડેક્સ 50 હજારને પાર કરી ગયો હતો. માર્કેટમાં તેજીમાં ઓટો અને બેન્કિંગ શેર મોખરે રહ્યા હતા. નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)નો નિફ્ટી(NIFTY) ઈન્ડેક્સ પણ 366 અંક વધીને 14,647.85 પર બંધ રહ્યો છે.

આજના કારોબારમાં આ મુજબનો ઉતાર – ચઢાવ નજરે પડયો

SENSEX Open       49,193.26 High        50,154.48 Low         49,193.26 Closing  49,797.72

NIFTY Open        14,481.10 High        14,731.70 Low         14,469.15 Closing 14,647.85

આ પણ વાંચો: GOLD: બજેટની જાહેરાત બાદ સોનાંના ભાવ ઘટ્યા, જાણો ગુજરાતમાં ક્યાં ભાવે વેચાઈ રહ્યું છે સોનું

Latest News Updates

આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
g clip-path="url(#clip0_868_265)">