STOCK MARKET: સતત બીજા દિવસે બજારમાં નરમાશ દેખાઈ, SENSEX 400 અંક તૂટ્યો

|

Jan 28, 2021 | 10:26 AM

સતત બીજા દિવસે શેરબજાર( STOCK MARKET)ની શરૂઆત ઘટાડાની સાથે જોવા મળી રહી છે. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 46,821.21 ની નીચે જ્યારે નિફ્ટીએ 13,794.20 સુધી ગોથા લગાવ્યા છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં 1 ટકા સુધીની નબળાઈ જોવા મળી હતી.

STOCK MARKET: સતત બીજા દિવસે બજારમાં નરમાશ દેખાઈ, SENSEX 400 અંક તૂટ્યો
STOCK MARKET

Follow us on

સતત બીજા દિવસે શેરબજાર(STOCK MARKET)ની શરૂઆત ઘટાડાની સાથે જોવા મળી રહી છે. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 46,821.21 ની નીચે જ્યારે નિફ્ટીએ 13,794.20 સુધી ગોથા લગાવ્યા છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં 1 ટકા સુધીની નબળાઈ જોવા મળી હતી.

ભારતીય શેરબજારની પ્રારંભિક સત્રમાં સ્થિતિ (સવારે 10 વાગે)
બજાર           સૂચકઆંક               ઘટાડો
સેન્સેક્સ      47,000.42    −409.51 
નિફટી         13,845.80   −121.70 

સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં વેચવાલી જોવા મળી રહી છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સમાં નબળાઈ દેખાઈ રહી છે, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં ઘટાડો દર્જ કરવામાં આવી રહ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ ઘટાડાની સાથે કારોબાર થઈ રહ્યો છે.

ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund

વૈશ્વિક બજારોમાં ભારે ઘટાડાને કારણે સ્થાનિક બજારમાં તેની અસર દેખાઈ છે. બેન્કિંગ અને મેટલ શેર બજારને ઘટાડા તરફ દોરી રહ્યા છે. નિફ્ટી બેંક અને મેટલ ઇન્ડેક્સમાં 1% કરતા વધુનો ઘટાડો જોવા મળ્યો છે. એચડીએફસી બેન્કનો શેર 2% ની નીચે કારોબાર કરી રહ્યો છે.

129 કંપનીઓ ત્રિમાસિક પરિણામ રજૂ કરશે
આજે મારુતિ સુઝુકી ઇન્ડિયા, લ્યુપિન, ઇન્ટરગ્લોબ એવિએશન, કોલગેટ પેમલિવ, આરતી ઇન્ડસ્ટ્રીઝ, કોફ્ગર્જ, કમિન્સ ઇન્ડિયા, ટાટા કેમિકલ, ટીવીએસ મોટર કંપની, ઇક્વિટાસ સ્મોલ ફાઇનાન્સ, આઈડીબીઆઈ બેંક, પીડિલાઇટ ઇન્ડસ્ટ્રીઝ સહિતની 129 કંપનીઓ ડિસેમ્બર ક્વાર્ટરના પરિણામ જાહેર કરશે.

પ્રારંભિક કારોબારમાં આ મુજબ ઉતાર – ચઢાવ નજરે પડ્યો હતો
SENSEX
Open    46,834.57
High     47,172.02
Low      46,821.21

NIFTY
Open   13,810.40
High   13,898.25
Low    13,794.20

 

Next Article