CLOSING BELL : મજબૂત સ્થિતિ નોંધાવીને શેરબજાર થયુ બંધ, સેન્સેક્સ 500 અંક ઉછળ્યો

|

Dec 01, 2020 | 4:06 PM

મજબૂત સ્થિતિ સાથે કારોબારની શરૂઆત કરનાર ભારતીય શેરબજાર આજે દિવસ દરમ્યાન તેજી ટકાવી રાખવામાં સફળ રહ્યા હતા. આજનો કારોબાર  બંધ થતા સુધી સેન્સેક્સ અને નિફટી બંને સારી સ્થિતિ દર્જ કરાવી હતી. આજનો કારોબાર પૂર્ણ થયો ત્યારે સેન્સેક્સ 505 અંક વૃદ્ધિ નોંધાવી હતી જયારે નિફટી 140 અંક ઉછળ્યો હતો. ભારતીય શેરબજારની છેલ્લી સ્થિતિ  બજાર  સૂચકઆંક   વૃદ્ધિ  […]

CLOSING BELL : મજબૂત સ્થિતિ નોંધાવીને શેરબજાર થયુ બંધ, સેન્સેક્સ 500 અંક ઉછળ્યો

Follow us on

મજબૂત સ્થિતિ સાથે કારોબારની શરૂઆત કરનાર ભારતીય શેરબજાર આજે દિવસ દરમ્યાન તેજી ટકાવી રાખવામાં સફળ રહ્યા હતા. આજનો કારોબાર  બંધ થતા સુધી સેન્સેક્સ અને નિફટી બંને સારી સ્થિતિ દર્જ કરાવી હતી. આજનો કારોબાર પૂર્ણ થયો ત્યારે સેન્સેક્સ 505 અંક વૃદ્ધિ નોંધાવી હતી જયારે નિફટી 140 અંક ઉછળ્યો હતો.

ભારતીય શેરબજારની છેલ્લી સ્થિતિ 

બજાર  સૂચકઆંક   વૃદ્ધિ 
સેન્સેક્સ 44,655.44 505.72 
નિફટી 13,109.05 140.10 

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

કારોબારના અંતે સેન્સેક્સમાં 1.15% અને નિફટીમાં 1.08 ટકાની વૃદ્ધિ નોંધાઈ હતી. આજના માર્કેટ લીડર આઈટી અને મેટલ સેગ્મેન્ટના શેર રહયા હતા. તેજીના પગલે શ્હેર બજારની માર્કેટ કેપમાં પણ જબરદસ્ત વધારો નોંધાયો છે આજે BSE ની માર્કેટ કેપમાં 18.26 લાખ કરોડનો વધારો નોંધાયો છે. આજના કારોબારમાં સેન્સેક્સ 44,730 અંકની ઉપલી સપાટી સર્જ કરાવી હતી તો નિફટીનું આજનું ઉપલું સ્તર 13,128 અંક દર્જ થયું હતું.

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Next Article