કોરોનાને કારણે શેરબજારમાં કડાકો યથાવત, નિફ્ટીમાં 500 પોઈન્ટનું ગાબડું

|

Jan 16, 2021 | 9:39 AM

શેરબજાર અત્યારે રોકાણકારોને રાતાપાણીએ રડાવી રહ્યું છે, જો કે જાણકારો આ ઘટનાને માત્ર થોડા સમય પૂરતુ ગણાવી રહ્યા છે. તેઓનું માનવું છે કે કોરોના મહામારીના પગલે ગ્લોબલ પેનિક સર્જાયું છે.   Web Stories View more સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે? જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો […]

કોરોનાને કારણે શેરબજારમાં કડાકો યથાવત, નિફ્ટીમાં 500 પોઈન્ટનું ગાબડું

Follow us on

શેરબજાર અત્યારે રોકાણકારોને રાતાપાણીએ રડાવી રહ્યું છે, જો કે જાણકારો આ ઘટનાને માત્ર થોડા સમય પૂરતુ ગણાવી રહ્યા છે. તેઓનું માનવું છે કે કોરોના મહામારીના પગલે ગ્લોબલ પેનિક સર્જાયું છે.

 

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

જેની અસર ભારતીય શેરબજાર પર પણ પડી છે. તેઓનું માનવુ છે કે શેરબજારના આ કડાકાનો લાભ લઈને સારા શેરમાં રોકાણ કરવાની હાલ ઉત્તમ તક છે. કોરોના વાયરસને કારણે શેરબજારમાં કડાકો યથાવત છે. માર્કેટ શરૂ થતાંની સાથે જ 1,600 પોઈન્ટનો કડાકો આવ્યો છે. ત્યારે નિફ્ટીમાં 500 પોઈન્ટનું ગાબડું પડ્યું છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: રાજ્યસભા ચૂંટણી: કોંગ્રેસના 4 ધારાસભ્યોના રાજીનામાં મંજૂર, કોંગ્રેસના એક ઉમેદવારે ફોર્મ પાછું ખેંચવું પડે એવી સ્થિતિ

Published On - 5:36 am, Mon, 16 March 20

Next Article