સોના અને ચાંદીના ભાવમાં સતત વધારો,સોનું 54 હજારને પાર અને ચાંદી 63 હજારને પાર
સોનું અને ચાંદીમાં ફરી એક વખત તેજી જોવા મળી છે. સોનાનો ભાવ 54 હજારને પાર થયો છે. એક દિવસમાં સોનાનાં ભાવમાં ઉછાળો નોંધાતા, સોનું 54 હજારે પહોંચ્યું છે તો ચાંદીમાં પણ ભાવ વધારો જોવા મળી રહ્યો છે. ચાંદીનાં ભાવ 63 હજારને પાર પહોચ્યા છે.