MONEY9: બીજાની લોનમાં જામીન બનવું કે નહીં? સમજો આ વીડિયોમાં
કોઇ સંબંધી કે મિત્રને લોનની જરૂર હોય અને તે આપણને વિનંતી કરે તો આપણે હોંશેહોંશે તેના જામીન બની જઇએ છીએ અને મિત્રને વિકટ સમયમાં મદદના ગર્વની લાગણી અનુભવીએ છીએ. પરંતુ તમારી આ જ દાતારી તમને ક્યારેક મોંઘી પડી શકે છે.
અચલ એક ફૂટવેર કંપનીમાં મેનેજર છે. તેમના સહ-કર્મી એટલે કે ઓફિસ કલીગ વિનોદે ત્રણ વર્ષ પહેલાં મકાન ખરીદવા માટે હોમ લોન (HOME LOAN) લીધી હતી. લોન લેતી વખતે અચલ તેનો ગૅરન્ટર (GUARANTOR) બન્યો હતો. કોવિડની બીજી લહેરમાં વિનોદનું મૃત્યુ થઈ ગયું. સ્વાભાવિક છે કે, હપ્તા મળતા બંધ થઈ ગયા એટલે બેન્કે અચલનો દરવાજો ખખડાવ્યો. વાસ્તવમાં તમામ બેન્કો અને નાણાકીય સંસ્થાઓ લોન આપતાં પહેલાં તેની વસૂલાત કેવી રીતે થશે તે સુનિશ્ચિત કરી લે છે. એટલે જ મર્યાદિત ક્રેડિટ સ્કોર (CREDIT SCORE) ધરાવતા લોકોને લોન આપતાં પહેલાં બેન્કો ગૅરન્ટરની માંગણી કરે છે.
આ પણ જુઓ
MONEY9: એક ચાના ખર્ચમાં સુરક્ષિત કરો તમારા ઘરને, કેવી રીતે ? જુઓ આ વીડિયો
આ પણ જુઓ
MONEY9: એર ટિકિટ સસ્તામાં મેળવવાની ટિપ્સ, જુઓ આ વીડિયો
Latest Videos
Latest News