શેરબજાર કારોબારી સત્રના સતત નવમાં દિવસે વૃદ્ધિ સાથે બંધ થયા

|

Oct 13, 2020 | 5:56 PM

શેરબજાર કારોબારી સત્રના સતત 9મા દિવસે વૃદ્ધિ સાથે બંધ રહ્યો હતો. BSE સેન્સેક્સ 31.71 અંક વધીને 40,625.51 અને નિફ્ટી 3.55 અંક વધીને 11,934.50ના સ્તર પર બંધ થયા છે. આજના કારોબારમાં આઈટી શેરોમાં તેજી રહી છે. આજે આઈટી ઈન્ડેક્સ 290 પોઈન્ટના વધારા સાથે બંધ થયો છે. આજે બેન્કિંગ શેરોમાં ભારે વેચવાલી રહી હતી. બેંક નિફટી ઈન્ડેક્સ […]

શેરબજાર કારોબારી સત્રના સતત નવમાં દિવસે વૃદ્ધિ સાથે બંધ થયા

Follow us on

શેરબજાર કારોબારી સત્રના સતત 9મા દિવસે વૃદ્ધિ સાથે બંધ રહ્યો હતો. BSE સેન્સેક્સ 31.71 અંક વધીને 40,625.51 અને નિફ્ટી 3.55 અંક વધીને 11,934.50ના સ્તર પર બંધ થયા છે. આજના કારોબારમાં આઈટી શેરોમાં તેજી રહી છે. આજે આઈટી ઈન્ડેક્સ 290 પોઈન્ટના વધારા સાથે બંધ થયો છે. આજે બેન્કિંગ શેરોમાં ભારે વેચવાલી રહી હતી. બેંક નિફટી ઈન્ડેક્સ 220 પોઈન્ટના ઘટાડા સાથે બંધ રહ્યો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 

આજના કારોબારી સત્રના અંતે બજારની સ્થિતિ
બજાર      સૂચકઆંક    સ્થિતિ
સેન્સેક્સ    40,625.51    +31.71 (0.078%)
નિફટી        11,934.50        +3.55 (0.030%)


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

આજે બજારતમાં સતત ઉત્તર ચઢાવની સ્થિતિ રહી હતી. આજના કારોબારમાં સેન્સેક્સે મહત્તમ 40,786.82 અંકની સપાટી સ્પર્શી હતી તો નિફટી આજે 11,888.90 સુધી ગગડ્યા બાદ 11934 અંક સુધી પહોંચ્યો હતો. આજના કારોબારમાં નજીવી વૃદ્ધિ દેખાઈ છે સેન્સેક્સ 0.078 ટકા અને નિફટી 0.030 ટકા વધીને બંધ થયા હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article