Share Market Today : આજે આ શેર્સ સસ્તી કિંમતે મળી રહ્યા છે, કરો એક નજર યાદી ઉપર

Share Market Today : આજે બુધવારે તારીખ 16 ઓગસ્ટ 2023 ના રોજ ભારતીય શેરબજારની શરૂઆત નબળી રહી હતી. ખરાબ વૈશ્વિક સંકેતોની નકારાત્મક અસરના કારણે બજારના મુખ્ય સૂચકાંક ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા છે.

Share Market Today : આજે આ શેર્સ સસ્તી કિંમતે મળી રહ્યા છે, કરો એક નજર યાદી ઉપર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 16, 2023 | 9:40 AM

Share Market Today : આજે બુધવારે તારીખ 16 ઓગસ્ટ 2023 ના રોજ ભારતીય શેરબજારની શરૂઆત નબળી રહી હતી. ખરાબ વૈશ્વિક સંકેતોની નકારાત્મક અસરના કારણે બજારના મુખ્ય સૂચકાંક ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા છે.

સવારે 9.30 વાગ્યાના અરસામાં BSE સેન્સેક્સ  ઘટીને 65,200 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો છે એ જ રીતે નિફ્ટી પણ 75 પોઈન્ટના ઘટાડા સાથે 19,350ની નીચે સરકી ગયો હતો.

બેન્કિંગ શેરોમાં વેચવાલીનું દબાણ

બજારની નબળાઈમાં બેન્કિંગ શેરો મોખરે છે. HDFC બેન્કનો શેર ટોપ લૂઝર છે. જ્યારે મોટી ડીલના સમાચારને કારણે ઈન્ફોસિસ લગભગ 2 ટકા ચઢી ગઈ છે. અગાઉ, BSE સેન્સેક્સ સોમવારે 79 પોઈન્ટ વધીને 65,401 પર બંધ થયો હતો. સ્વતંત્રતા દિવસ નિમિત્તે મંગળવારે બજાર બંધ રહ્યું હતું.

આજનું રાશિફળ તારીખ : 27-07-2024
રેલવેએ 5 વંદે ભારત ટ્રેન આપી ભેટ, ટૂંક સમયમાં પાટા પર દોડશે
પાકિસ્તાની મહિલાએ મનાવ્યો તલાકનો જશ્ન, ખુલ્લેઆમ કર્યું આ કામ, જુઓ
સરકારી કંપનીનો શેર એક મહિનામાં 120% વધ્યો... હવે BSE-NSE એ જવાબો માંગ્યા
સવારે ખાલી પેટે 1 ચમચી ઘી પીવાથી થાય છે ગજબનો ફાયદો
શું તમને પણ કરોડરજ્જુમાં દુખાવો થાય છે ? તો અજમાવો આ ઉપાય

ડોલર ઇન્ડેક્સ

ડૉલર ઇન્ડેક્સ ફ્યુચર્સમાં 0.04 ટકા વધીને 103.25 પર ટ્રેડ થયો હતો, જ્યારે એક ડૉલરનું મૂલ્ય 83.39 રૂપિયાની નજીક હતું.

FII અને DII

વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) એ રૂ. 2,324.23 કરોડના શેરનું વેચાણ કર્યું હતું, જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DII) એ 14 ઓગસ્ટના રોજ રૂ. 1,460.90 કરોડના શેરની ખરીદી કરી હતી, એમ નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)ના કામચલાઉ ડેટા દર્શાવે છે.

 આ શેર્સ 5% કરતા વધુ નુકસાન સાથે કારોબાર કરી રહ્યા છે  – Last updated: 16 Aug, 9:29

Company Current Price (Rs) % Change
Hind. Oil Explor 196 -17.47
Sree Rayalaseema 600.15 -14.88
RTS Power Corpor 128.75 -13.59
Enterprise Inter 17.02 -9.95
GCM Securities Ltd. 2.38 -9.85
Zim Laboratories 112.6 -9.12
IFB Agro Indus 495 -8.41
Superhouse 198.3 -7.98
Morarjee Textiles Li 17.5 -7.89
Zodiac Clothing 114.8 -7.83
Indian Sucrose L 78.01 -7.81
Kamanwala Housing Co 8.56 -7.76
Conart Engineers 45 -7.73
Hind. Copper 141.05 -7.72
Rhetan TMT 8.45 -7.65
Nikhil Adhesives 120.95 -7.39
Unison Metals Ltd. 21.9 -6.65
Kranti Industries 92.89 -6.58
Titan Securities 20.48 -6.44
Sancode Technologies 60 -6.25
Uflex Ltd. 378.9 -6.11
Super Tex Indust 9.7 -6.1
Heranba Industries L 337.55 -6.08
Balurghat Techno 16.05 -5.98
TGV SRAAC 88.4 -5.9
Samrat Pharma 367 -5.76
Ajanta Soya Ltd. 25.21 -5.65
Super Spinning 7.82 -5.56
Narmada Gelatines Lt 446.05 -5.31
Ganges Securities 115.6 -5.21
Thakker’s Develo 125 -5.2
Halder Venture 317.6 -5.18
Ecoboard Ind. 18.5 -5.13
Shri Jagdamba Poly 633.2 -5.11
Flexituff Ventures 28 -5.08
Indo Asia Finance 11.9 -5.03
CG-VAK Software 528.2 -5
ICDS Ltd. 24.91 -5
Ceeta Industries 32.13 -5
Acknit Industries Lt 235.8 -5
Hisar Metal Indu 179.7 -5
BCPL Railway Infrast 57.98 -5
Deco-Mica L 63.32 -5
Phyto Chem (Indi 38 -5
Prima Plastics L 144.4 -5
Sarthak Metals 224.35 -5
Prabhhans Industries 59.52 -5
Harish Textile Engin 55.1 -5
IL&FS Transportation 2.85 -5
Indo Euro Indchem 16.54 -5
Suryaamba Spinning M 181.5 -5
Bhaskar Agrochemical 53.2 -5
Techindia Nirman Ltd 12.17 -5
Sam Industries L 69.92 -5
VJTF Eduservices 51.9 -5
CapricornSystemsGlbl 10.08 -5
Continental Petr 52.06 -5

Latest News Updates

વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
g clip-path="url(#clip0_868_265)">