Share Market Today : શેરબજારમાં નરમાશ યથાવત, Sensex અને Nifty 0.3% ઘટાડા સાથે ખુલ્યા, આ સ્ટોક્સમાં 5% કરતા વધુ નુકસાન
Share Market Today : ભારતીય શેરબજારમાં ઘટાડાઓ આજે પણ યથાવત રહ્યો હતો. આજે ગુરુવારે 3 ઓગસ્ટ 2023 ના રોજ ભારતીય શેરબજાર મોટા ઘટાડા સાથે ખુલ્યું છે. ગઈકાલે પણ બજારમાં મંડી રહી હતી. એક તબક્કે સેન્સેક્સ 1000 પોઇન્ટ નજીક નુકસાન નોંધાવી ચુક્યો હતો. આકે પણ 0.30%કરતા વધુ ઘટાડા સાથે બજાર ખુલ્યું છે.
Share Market Today : ભારતીય શેરબજારમાં ઘટાડાઓ આજે પણ યથાવત રહ્યો હતો. આજે ગુરુવારે 3 ઓગસ્ટ 2023 ના રોજ ભારતીય શેરબજાર મોટા ઘટાડા સાથે ખુલ્યું છે. ગઈકાલે પણ બજારમાં મંડી રહી હતી. એક તબક્કે સેન્સેક્સ 1000 પોઇન્ટ નજીક નુકસાન નોંધાવી ચુક્યો હતો. આકે પણ 0.30%કરતા વધુ ઘટાડા સાથે બજાર ખુલ્યું છે.
Stock Market Opening Bell (3 August, 2023)
- SENSEX :65,550.82 −231.96
- NIFTY : 19,463.75 −62.80
NIFTY Top 10 Losers (3 August, 2023 – 9.20am )
Company Name | Last Price | Change | % Loss |
UPL | 605.35 | -13.8 | -2.23 |
UltraTechCement | 8,145.20 | -142.5 | -1.72 |
Bharti Airtel | 868.35 | -9.75 | -1.11 |
HDFC Life | 636.2 | -6.65 | -1.03 |
Hindalco | 450.05 | -4.45 | -0.98 |
Bajaj Finserv | 1,512.20 | -14.8 | -0.97 |
Bajaj Finserv | 1,512.20 | -14.8 | -0.97 |
Maruti Suzuki | 9,566.75 | -87.05 | -0.9 |
TATA Cons. Prod | 835.75 | -7.3 | -0.87 |
HUL | 2,550.25 | -18.7 | -0.73 |
છેલ્લા સત્રનો કારોબાર
ભારતીય શેરબજારમાં ઓલ રાઉન્ડ વેચવાલી જોવા મળી હતી. દિવસના કારોબારમાં સેન્સેક્સ 900 અંકથી વધુ અને નિફ્ટી 300 પોઈન્ટ આસપાસ તૂટ્યા હતા. સેન્સેક્સ 66,000ની નીચે સરકી ગયો. બજાર નીચલા સ્તરેથી 400 પોઈન્ટની નજીક રિકવર થયું છતાં BSE સેન્સેક્સ 676 પોઈન્ટના ઘટાડા સાથે 65,782 પર બંધ થયો અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 207 પોઈન્ટના ઘટાડા સાથે 19,514 પોઈન્ટ પર બંધ થયો.
આ શેર 5% કરતા વધુ નુકસાનમાં રહ્યા (3 August, 2023 – 9.20am )
Company | Current Price (Rs) | % Loss |
Cochin Minerals | 287.85 | -15.29 |
Ansal Buildwell | 69.05 | -11.71 |
Titan Securities | 17 | -9.77 |
Ador Welding Ltd. | 1,115.45 | -8.95 |
Paradeep Phospha | 60.59 | -7.3 |
Wonder Electricals | 231.1 | -6.46 |
Ador Fontech Ltd | 118.5 | -6.36 |
Delta Corp Ltd. | 184.6 | -6.34 |
Gujarat Gas | 442.5 | -6.26 |
VIP Indus. | 555.5 | -5.94 |
RTCL Ltd. | 17 | -5.29 |
Atal Realtech | 124 | -5.27 |
CG-VAK Software | 640 | -5.19 |
Shraddha Prime Proj | 38 | -5 |
Khandelwal Extra | 43.32 | -5 |
Indo Euro Indchem | 24.89 | -5 |
Asian Petroprod | 35.53 | -5 |
વૈશ્વિક બજારના સંકેત
સ્થાનિક શેરબજારમાં સપાટ કારોબાર જોવા મળી શકે છે. બજારના મુખ્ય સૂચકાંકો રેન્જમાં વેપાર કરી શકે છે. કારણ કે વૈશ્વિક બજારમાંથી ન્યુટ્રલ સંકેતો મળી રહ્યા છે. GIFT નિફ્ટીની શરૂઆત ઘટાડા સાથે થઈ છે જે 19500 ના સ્તર પર ટ્રેડ થઈ રહ્યો છે.
એશિયન બજારોમાં જાપાનનો નિક્કી ઇન્ડેક્સ 1.5% ઘટ્યો છે. કોરિયાનો કોસ્પી ઇન્ડેક્સ સપાટ છે. જ્યારે યુએસ ફ્યુચર્સ માર્કેટમાં નીચલા સ્તરેથી ખરીદી થઈ રહી છે. ડાઉ FUT, S&P FUT અને NASDAQ FUT તેજી સાથે ટ્રેડ કરી રહ્યાં છે. આ પહેલા બુધવારે (2 ઓગસ્ટ) ભારતીય બજારમાં તીવ્ર ઘટાડો નોંધાયો હતો. BSE સેન્સેક્સ 676 પોઈન્ટ ઘટીને 65,782 પર બંધ રહ્યો હતો.
મોર્ગન સ્ટેન્લીના ભારત માટે અનુમાન
- મોર્ગન સ્ટેનલીએ ભારતને ડાઉનગ્રેડ કર્યું
- મોર્ગન સ્ટેન્લીએ ભારતને ‘ઓવરવેઇટ’માં અપગ્રેડ કર્યું
- મોર્ગન સ્ટેન્લીએ ભારતના દૃષ્ટિકોણને ‘વધુ વજન’ તરફ વધાર્યો
- સુધારા અને મજબૂત કેપેક્સને કારણે ભારત અપગ્રેડ થયું