AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Share Market Today : શેરબજારની મોટા ઘટાડા સાથે શરૂઆત, સેન્સેક્સ ફરી 67000 નીચે સરક્યો

શેરબજારમાં ફ્લેટ શરૂઆત છતાં ગુરુવારે કારોબારમાં ક્લોઝિંગ સમયે સારી તેજી રહી હતી.નિફટી 20000 ના પડવાથી જૂજ ડગલાં દૂર રહ્યો હતો. કારોબારની સમાપ્તિ સમયે નિફટી 146.00 અંક અથવા 0.74% ઉપર 19,979.15 પર હતો. ઇન્ટ્રાડેમાં નિફટી 19,991.85 સુધી ઉછળ્યો હતો. 

Share Market Today : શેરબજારની મોટા ઘટાડા સાથે શરૂઆત, સેન્સેક્સ ફરી 67000 નીચે સરક્યો
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 21, 2023 | 9:18 AM
Share

Share Market Today : નબળાં વૈશ્વિક સંકેતોની અસર ભારતીય શેરબજાર ઉપર પણ દેખાઈ છે. ભારતીય શેરબજારના બંને મુખ્ય ઇન્ડેક્સ મોટા ઘટાડા સાથે સપથના છેલ્લા કારોબારની શરૂઆત કરી છે. સેન્સેક્સ (Sensex Today)66,907.07 ઉપર ખુલ્યો છે. જે 664.83 અંક અથવા

Stock Market Opening Bell (Jul 21, 2023)

  • SENSEX  : 66,907.07−664.83 
  • NIFTY      : 19,800.45 −178.70 

ગુરુવારે કારોબાર તેજીમાં બંધ થયો હતો

ફ્લેટ શરૂઆત છતાં ગુરુવારે કારોબારમાં ક્લોઝિંગ સમયે સારી તેજી રહી હતી. વીકલી એક્સપાયરીના ક્લોઝિંગ સમયે સેન્સેક્સ 67,571.90 પર બંધ થયો હતો. આ સમયે ઇન્ડેક્સમાં 474.46 પોઇન્ટ અનુસાર

Reliance Industries Q1 Results જાહેર થશે

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ આજે શુક્રવાર તારીખ 21 જુલાઈ 2023ના રોજ નાણાકીય વર્ષ 2023-24 (Q1FY24) ના એપ્રિલ-જૂન સમયગાળા માટેના તેના ત્રિમાસિક પરિણામો(Reliance Industries Q1 Results )ની જાહેરાત કરશે. કંપની દ્વારા એક એક્સચેન્જ ફાઇલિંગ અનુસાર બોર્ડ તેના શેરધારકોને ડિવિડન્ડની ચુકવણી પર વિચારણા કરશે અને મંજૂર કરશે તેવી શક્યતા છે.

દેશની સૌથી મૂલ્યવાન કંપનીએ ફાઈલિંગમાં જણાવ્યું હતું કે, 30 જૂન, 2023 ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળા માટે કંપનીના નાણાકીય પરિણામોને ધ્યાનમાં લેવા અને મંજૂર કરવા માટે શુક્રવાર, 21 જુલાઈ, 2023ના રોજ કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠક યોજાવાની છે.” આજે બજારના કલાકો પછી પરિણામ જાહેર થવાની શક્યતા છે.

FII અને DII

વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) એ રૂ. 3,370.90 કરોડના શેર ખરીદ્યા છે જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DII) એ 20 જુલાઈના રોજ રૂ. 193.02 કરોડના શેર વેચ્યા હતા એમ નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)ના કામચલાઉ ડેટા દર્શાવે છે.

NSE પર F&O પ્રતિબંધ હેઠળના સ્ટોક્સ

NSE એ 21 જુલાઈ 2023ના રોજ ડેલ્ટા કોર્પ, ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઈનાન્સ, L&T ફાઈનાન્સ હોલ્ડિંગ્સ, મણપ્પુરમ ફાઈનાન્સ અને RBL બેંકને જાળવી રાખતા 21 જુલાઈ માટે બલરામપુર ચીની મિલ્સ અને પંજાબ નેશનલ બેંકને તેની F&O પ્રતિબંધ સૂચિમાં ઉમેર્યું છે.

ડિસ્ક્લેમર : અમારી સલાહ છે કે રોકાણ કરતા પહેલા રોકાણકારે આર્થિક સલાહકારની મદદ અવશ્ય લેવી જોઈએ

સુરતના ખેડૂતોને પાક નુકસાનીની સહાયની કરાઈ ચુકવણી
સુરતના ખેડૂતોને પાક નુકસાનીની સહાયની કરાઈ ચુકવણી
સુરેન્દ્રનગરના MLA પ્રકાશ વરમોરાએ વિવાદી નિવેદન પર કર્યો આ ખૂલાસો
સુરેન્દ્રનગરના MLA પ્રકાશ વરમોરાએ વિવાદી નિવેદન પર કર્યો આ ખૂલાસો
કંડલાના મીઠા પોર્ટ પર મેગા ડિમોલિશન, ₹250 કરોડની જમીન ખુલ્લી કરાઈ
કંડલાના મીઠા પોર્ટ પર મેગા ડિમોલિશન, ₹250 કરોડની જમીન ખુલ્લી કરાઈ
ભ્રષ્ટાચારના આક્ષેપ સાથેનો વધુ એક પત્ર મળ્યો હોવાનો મનસુખ વસાવાનો દાવો
ભ્રષ્ટાચારના આક્ષેપ સાથેનો વધુ એક પત્ર મળ્યો હોવાનો મનસુખ વસાવાનો દાવો
અમદાવાદ વિમાન દુર્ઘટના: પીડિતોના વકીલે AAIB તપાસ પર સવાલ ઉઠાવ્યા
અમદાવાદ વિમાન દુર્ઘટના: પીડિતોના વકીલે AAIB તપાસ પર સવાલ ઉઠાવ્યા
ઈન્ડિગોને લઈને અમદાવાદ એરપોર્ટે મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
ઈન્ડિગોને લઈને અમદાવાદ એરપોર્ટે મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
BJP-AAPના નેતાઓ આચરે છે વ્યાપક ભ્રષ્ટાચાર, સાંસદને મળ્યો નનામો પત્ર
BJP-AAPના નેતાઓ આચરે છે વ્યાપક ભ્રષ્ટાચાર, સાંસદને મળ્યો નનામો પત્ર
ઈન્ડિગો સંકટ વચ્ચે અમદાવાદમાં ફસાયા આસામના મુસાફરો, જુઓ-Video
ઈન્ડિગો સંકટ વચ્ચે અમદાવાદમાં ફસાયા આસામના મુસાફરો, જુઓ-Video
રાઇડ્સમાં મોટી બેદરકારી! ચકડોળમાં 6 લોકો 20 મિનિટ હવામાં લટક્યા
રાઇડ્સમાં મોટી બેદરકારી! ચકડોળમાં 6 લોકો 20 મિનિટ હવામાં લટક્યા
ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડીની આગાહી
ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડીની આગાહી
g clip-path="url(#clip0_868_265)">