AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Share Market Today : પોઝિટિવ શરૂઆત બાદ કારોબાર લાલ નિશાન નીચે સરક્યો, Sensex 61572 ના નીચલા સ્તરે સરક્યો

Share Market Today : આઈટી, ઓટો અને બેન્કિંગ શેરોમાં ખરીદારીથી બજારને સપોર્ટ જ્યારે સરકારી બેંકિંગ શેરોમાં આજે પણ વેચવાલી જોવા મળી રહી છે.સવારે 10 વાગે સેન્સેક્સ 139 પોઇન્ટ ઘટાડા સાથે 61622 ઉપર ટ્રેડ કરતો નજરે પડ્યો હતો. આજ સમયે નિફટીની વાત કરીએ તો તે 45 અંક નુકસાન સાથે 18220 ઉપર જોવા મળ્યો હતો. 

Share Market Today : પોઝિટિવ શરૂઆત બાદ કારોબાર લાલ નિશાન નીચે સરક્યો, Sensex 61572 ના નીચલા સ્તરે સરક્યો
TV9 Gujarati
| Edited By: | Updated on: May 10, 2023 | 10:28 AM
Share

Share Market Today : વિશ્વભરના શેરબજારોમાં ઘટાડાનો સિલસિલો ચાલુ છે. સ્થાનિક મોરચે પ્રારંભિક રાહતના સંકેત દેખાયા બાદ ભારતીય  શેરબજાર લાલ નિશાન નીચે સરકી ગયું હતું. બુધવારે શરૂઆતના કારોબારમાં બંને મુખ્ય સ્થાનિક સૂચકાંકો BSE સેન્સેક્સ અને NSE નિફ્ટીએ તેજી સાથે ટ્રેડિંગ શરૂ કર્યું હતું. બુધવારે શેરબજાર સકારાત્મક ખુલ્યું હતું. BSE સેન્સેક્સ 150 પોઈન્ટની મજબૂતાઈ સાથે 61,965 પર તો નિફ્ટી પણ 50 પોઈન્ટના ઉછાળા સાથે 18320ની સપાટી વટાવી ગયો હતો. આઈટી, ઓટો અને બેન્કિંગ શેરોમાં ખરીદારીથી બજારને સપોર્ટ જ્યારે સરકારી બેંકિંગ શેરોમાં આજે પણ વેચવાલી જોવા મળી રહી છે.સવારે 10 વાગે સેન્સેક્સ 139 પોઇન્ટ ઘટાડા સાથે 61622 ઉપર ટ્રેડ કરતો નજરે પડ્યો હતો. આજ સમયે નિફટીની વાત કરીએ તો તે 45 અંક નુકસાન સાથે 18220 ઉપર જોવા મળ્યો હતો.

શેરબજારની છેલ્લી સ્થિતિ  ( 010-05-2023 , 10:05 am )
SENSEX  61,601.49 −159.84 (0.26%)
NIFTY  18,221.15 −44.80 (0.25%)

આજે આ કંપનીઓના પરિણામ આવી રહ્યા છે

  • Dr. Reddy’s Laboratories
  • Larsen and Toubro
  • Bosch
  • Escorts Kubota
  • Godrej Consumer Products
  • Gujarat Gas

વૈશ્વિક બજારના મિશ્ર સંકેત મળ્યા હતા

વૈશ્વિક બજારમાંથી આવતા સંકેતો મિશ્ર છે. ફુગાવાના ડેટા પહેલા યુએસ ફ્યુચર્સ માર્કેટમાં તેજી જોવા મળી રહી છે પરંતુ એશિયન બજારોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જોકે, SGX NIFTY એ હકારાત્મક શરૂઆત કરી છે. ઈન્ડેક્સ 18300ની ઉપર ટ્રેડ થઈ રહ્યો છે.

મલ્ટીબેગર Rail Vikas Nigam Ltd (RVNL)ના શેરમાં પ્રોફિટ બુકીંગ

RVNL નો શેર 8 સત્રોમાં લગભગ 92 ટકા ઉછળ્યો હતો . RVNLનો એક શેર જે 10 એપ્રિલે રૂપિયા 74.30માં ઉપલબ્ધ હતો તે હવે રૂ. 142.20માં ટ્રેડ થઇ રહ્યો હતો. જબરદસ્ત રિટર્ન આપનાર સ્ટોકમાં આજે પ્રોફિટ બુકીંગ થયું છે. સવારે 10.20 વાગે શેર 6.40 રૂપિયા અથવા 4.99%ના ઘટાડા સાથે  121.85 ઉપર જોવા મળ્યો હતો.

બેન્કિંગ સ્ટોકમાં ઘટાડો

આજે બેન્કિંગ સ્ટોકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સવારે 10.25 વાગે નિફટી બેન્ક ઇન્ડેક્સ 200 પોઇન્ટના નુકસાન સાથે 43000 પોઇન્ટ નીચે સરકી ગયો હતો. PNB નો શેર 4.35 ટકાના ઘટાડા સાથે 48.10 રૂપિયાના સ્તરે જોવા મળ્યો હતો. canara bank ના શેરમાં પણ વેચાણ જોવા મળ્યું છે. શેર 3 ટકાના ઘટાડા સાથે 293 રૂપિયા ના સ્તરે જોવા મળ્યો હતો.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

બિઝનેસના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
g clip-path="url(#clip0_868_265)">