SHARE MARKET : પ્રારંભિક કારોબારમાં ઉતાર-ચઢાવ સાથે SENSEX 50685 સુધી ગગડયો

|

Feb 22, 2021 | 10:02 AM

આજે શેરબજાર (SHARE MARKET)ની સાપ્તાહિક શરૂઆત સપાટ શરૂ થયું છે. બજારમાં પ્રારંભિક ઉતાર-ચઢાવ નજરે પડી રહ્યો છે. બીએસઈ સેન્સેક્સ 50,986.03 સુધી ઉપલા સ્તરે કારોબાર કરતો નજરે પડ્યો હતો.

SHARE MARKET : પ્રારંભિક કારોબારમાં ઉતાર-ચઢાવ સાથે SENSEX 50685 સુધી ગગડયો
STOCK MARKET

Follow us on

આજે શેરબજાર(SHARE MARKET)ની સાપ્તાહિક શરૂઆત સપાટ શરૂ થયું છે. બજારમાં પ્રારંભિક ઉતાર-ચઢાવ નજરે પડી રહ્યો છે. બીએસઈ સેન્સેક્સ 50,986.03 સુધી ઉપલા સ્તરે કારોબાર કરતો નજરે પડ્યો હતો. રોકાણકારો સૌથી વધુ મેટલ શેરો ખરીદી રહ્યા છે. એનએસઈ પર મેટલ ઇન્ડેક્સ 1.23% વૃદ્ધિ સાથે કારોબાર કરી રહ્યો છે. હિંડાલ્કોનો શેર 2% ના વધારા સાથે દેખાઈ રહ્યો છે. નિફ્ટી ઈન્ડેક્સ 15,010.10 ના ઉપલા સ્તરે નોંધાયો હતો.

ભારતીય શેરબજારની પ્રારંભિક સત્રમાં સ્થિતિ ( સવારે ૯.૪૫ વાગે)
બજાર         સૂચકઆંક       સ્થિતિ
સેન્સેક્સ   50,844.28    −45.48 (0.089%)
નિફટી     14,980.80    −0.95 (0.0063%)

વૈશ્વિક બજારમાં ઉતાર-ચઢાવની અસર ભારતીય બજાર ઉપર પણ પડી રહી છે. વૈશ્વિક બજારમાં જાપાનનો નિક્કી ઇન્ડેક્સ 187.08 પોઇન્ટ અને હોંગકોંગનો હેંગસેંગ ઇન્ડેક્સ 67.27 પોઇન્ટ ઉપર કારોબાર કરી રહ્યો છે. બીજી તરફ, ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ ઇન્ડેક્સ અને કોરિયાના કોસ્પી ફ્લેટ બિઝનેસ કરી રહ્યા છે. અગાઉ યુરોપ અને અમેરિકાના શેર બજારો પણ ફ્લેટ બંધ રહ્યા હતા.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

શુક્રવારે શેરબજાર સતત ચોથા દિવસે ઘટાડા સાથે બંધ થયું હતું. સેન્સેક્સ 434 અંક ઘટીને 50,889.76 પર અને નિફ્ટી 137 પોઇન્ટ તૂટીને 14,981.75 પર બંધ થયા હતો.

આજના કારોબારમાં આ મુજબ ઉતાર – ચઢાવ નજરે પડ્યો હતો

SENSEX
Open 50,910.51
High 50,986.03
Low 50,685.42

NIFTY
Open 14,999.05
High 15,010.10
Low 14,923.50

Next Article