SHARE BAJAR : પ્રારંભિક તેજી સાથે SENSEX 50હજાર સુધી ઉછળ્યો

|

Feb 24, 2021 | 9:55 AM

શેરબજાર(SHARE BAJAR)માં આજે બુધવારે સતત બીજા દિવસે ઉછાળો દેખાઈ રહ્યો છે. આજના કારોબારમાં પ્રારંભિક સારા સંકેત દેખાઈ રહ્યા છે. સેન્સેક્સ 50,010 અને નિફટી 14,793 સુધી ઉછળ્યો છે.

SHARE BAJAR : પ્રારંભિક તેજી સાથે SENSEX 50હજાર સુધી ઉછળ્યો
SHARE MARKET

Follow us on

શેરબજાર(SHARE BAJAR)માં આજે બુધવારે સતત બીજા દિવસે ઉછાળો દેખાઈ રહ્યો છે. આજના કારોબારમાં પ્રારંભિક સારા સંકેત દેખાઈ રહ્યા છે. સેન્સેક્સ 50,010 અને નિફટી 14,793 સુધી ઉછળ્યો છે. હાલ સેન્સેક્સ 0.5 અને નિફટી 0.4 ટકા વૃદ્ધિ સાથે કારોબાર કરી રહ્યા છે.

ભારતીયત શેરબજારની સ્થિતિ ( સવારે ૯.૪૫ વાગે)
બજાર         સૂચકઆંક              વૃદ્ધિ
સેન્સેક્સ   49,934.95    +183.54 (0.37%)
નિફટી      14,768.55     +60.75 (0.41%)

સેન્સેક્સમાં ઓએનજીસીના શેરમાં 2% નો વધારો થયો છે. રોકાણકારો જાહેર ક્ષેત્રની બેંકોના મેટલ અને શેરોમાં સૌથી વધુ ખરીદી કરી રહ્યા છે. વિદેશી રોકાણકારોએ ગઈકાલે શેર વેચ્યા હતા જેના પગલે નજીવું વૃદ્ધિ સાથે બજાર બંધ થયું હતું .ભારતીય શેરબજારમાં મંગળવારે સપાટ કારોબાર થયો હતો . સેન્સેક્સ 49,751.41 અને નિફ્ટી 32.10 પોઇન્ટના વધારા સાથે 14,707.80 પર 7.09 પોઇન્ટના નજીવા વધારા સાથે બંધ થયા છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

પ્રારંભિક કારોબારમાં શેરબજારમાં આ મુજબનો ઉતાર – ચઢાવ નજરે પડયો હતો.

SENSEX
Open  49,763.94
High   50,014.04
Low   49,736.97

NIFTY
Open  14,729.15
High  14,793.80
Low   14,723.05

Next Article