શેરબજારમાં શરૂઆતી કારોબારમાં નરમાશ દેખાઈ, સેન્સેક્સ 85 અંક ગગડ્યો

|

Dec 02, 2020 | 10:26 AM

આજે ભારતીય શેરબજારમાં શરૂઆતી કારોબારમાં ઉતાર – ચઢાવની સ્થિતિ બાદ નરમાશ દેખાઈ રહી છે. સેન્સેક્સ અને નિફટી ૦.1 % સુધી ફેરફાર દર્જ કર્યો છે. સેન્સેક્સમાં નીચલું સ્તર 44,567.26 નું નોંધાયું છે જયારે નિફટી ખુલ્યા બાદ 13,087.૮૦ સુધી લપસ્યો હતો. સેન્સેક્સમાં 85 અંકનો ઘટાડો નોંધાયો છે જયારે નિફટી 13100 આસપાસ કારોબાર કરી રહ્યો છે. ભારતીય શેરબજારની સ્થિતિ […]

શેરબજારમાં શરૂઆતી કારોબારમાં નરમાશ દેખાઈ, સેન્સેક્સ 85 અંક ગગડ્યો

Follow us on

આજે ભારતીય શેરબજારમાં શરૂઆતી કારોબારમાં ઉતાર – ચઢાવની સ્થિતિ બાદ નરમાશ દેખાઈ રહી છે. સેન્સેક્સ અને નિફટી ૦.1 % સુધી ફેરફાર દર્જ કર્યો છે. સેન્સેક્સમાં નીચલું સ્તર 44,567.26 નું નોંધાયું છે જયારે નિફટી ખુલ્યા બાદ 13,087.૮૦ સુધી લપસ્યો હતો. સેન્સેક્સમાં 85 અંકનો ઘટાડો નોંધાયો છે જયારે નિફટી 13100 આસપાસ કારોબાર કરી રહ્યો છે.

ભારતીય શેરબજારની સ્થિતિ ( સવારે 9.30 વાગે)

બજાર  સૂચકઆંક  ઘટાડો 
સેન્સેક્સ 44,570.49 84.95
નિફટી 13,100.90 8.15

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

પ્રારંભિક સમયમાં  નાના-મધ્યમ શેરોમાં ખરીદી નજરે પડે છે. બીએસઈનો મિડકેપ ઈન્ડેક્સ 0.25 ટકાના વધારા સાથે કારોબાર કરી રહ્યો છે. સ્મોલકેપ શેરોમાં પણ ખરીદી જોવા મળી રહી છે. બીએસઈના સ્મોલકેપ ઈન્ડેક્સ 0.42 ટકાના વધારા સાથે કારોબાર કરી રહ્યા છે. આજે તેલ અને ગેસ શેરોમાં સારી ખરીદારી જોવા મળી રહી છે. બીએસઈ ઓઇલ એન્ડ ગેસ ઈન્ડેક્સ 0.42 ટકાનો સુધારો નોંધાવી રહ્યો છે.


બીએસઈનો 30 શેરો વાળો સેન્સેક્સ  નબળાઈ સાથે 44,630 ની આસપાસ કારોબાર કરી રહ્યો છે બીજી તરફ એનએસઈનો 50 શેરોવાળા પ્રમુખ ઈન્ડેક્સ એનએસઈનો નિફ્ટી  0.06 ટકાના નજીવા વધારા સાથે 13,115 ની સપાટી ઉપર નજરે પડ્યો હતો.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article