શેરબજારમાં આજના કારોબારમાં આ શેર ઉપર રોકાણકારોએ નજર રાખવી જોઈએ

|

Dec 04, 2020 | 11:10 AM

ભારતીય શેરબજાર આજે જબરદસ્ત તેજી સાથે સાથે કરોવબર કરી રહ્યું છે. સેન્સેક્સ 45,023.79 ની સપાટી પાર કરી છે. નિફટી પણ 0.8 ટકાની વૃદ્ધિ નોંધાવી ચુકી છે. આજના કારોબારમાં આ શેર ઉપર રોકાણકારોએ નજર રાખવી જોઈએ . HDFC સ્ટાન્ડર્ડ લાઇફએ  ગઈકાલે એચડીએફસી લાઇફમાં 1.37 ટકા હિસ્સો 1703.2 કરોડમાં વેચ્યો છે. Web Stories View more SBI પાસેથી 5 […]

શેરબજારમાં આજના કારોબારમાં આ શેર ઉપર રોકાણકારોએ નજર રાખવી જોઈએ

Follow us on

ભારતીય શેરબજાર આજે જબરદસ્ત તેજી સાથે સાથે કરોવબર કરી રહ્યું છે. સેન્સેક્સ 45,023.79 ની સપાટી પાર કરી છે. નિફટી પણ 0.8 ટકાની વૃદ્ધિ નોંધાવી ચુકી છે. આજના કારોબારમાં આ શેર ઉપર રોકાણકારોએ નજર રાખવી જોઈએ .

HDFC
સ્ટાન્ડર્ડ લાઇફએ  ગઈકાલે એચડીએફસી લાઇફમાં 1.37 ટકા હિસ્સો 1703.2 કરોડમાં વેચ્યો છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

ULTRATECH CEMENT
અલ્ટ્રેટેક સેમેંટ ક્ષમતાના વિસ્તરણ પર રૂ 5,477 કરોડનું રોકાણ કરશે. બોર્ડે આ રોકાણને મંજૂરી આપી દીધી છે. તેમાં 12.8 મિલિયન ટનની ક્ષમતા વિસ્તરણ થશે.

ADANI GAS
JAY MADHOK ENERGYના લાઇસન્સ ઉપર પી.એન.જી.આર.બી.નો નિર્ણયઆવ્યો છે. પીએનજીઆરબીએ લુધિયાણા અને કચ્છ પૂર્વનું સિટી ગેસ લાઇસન્સ રદ કર્યું છે. જલંધરનું પણ બીજી કંપનીને  લાઇસન્સ આપવામાં આવશે. JAY  MADHOK ના  લાઇસન્સ ADANI  GAS ખરીદવા જઇ રહી હતી.

TATA POWER
ટાટા પાવર ઓડિશાને વીજ પુરવઠો આપશે. ઓડિશા ઇલેક્ટ્રિસિટી ડિસ્ટ્રિબ્યુશન માટે કંપનીએ બિડ જીતી લીધી છે. કંપનીને વીજ વિતરણ લાઇસન્સ 25 વર્ષ માટે મળ્યું છે. કંપનીએ વેસ્કો અને સોટકો માટે બિડ પણ જીતી છે.

NTPC 
એનટીપીસીનો શેર બાયબેક 7-18 ડિસેમ્બરની વચ્ચે ખુલશે.

BANK OF INDIA 
બેન્ક ઓફ ઇન્ડિયા AXA IMમાં ​​49% હિસ્સો ખરીદશે. AXA IM ફ્રેન્ચ કંપની AXA Groupની પેટાકંપની છે.

SBI 
FITCH એ  SBI ની BBB રેટિંગ જાળવી રાખ્યું છે. લાંબા ગાળાના ઇશ્યૂમાં ડિફોલ્ટ રેટિંગ BBB  અને આઉટલુક નેગેટિવ રાખે છે. FITCH  કહે છે કે અર્થવ્યવસ્થામાં રિકવરી  છતાં પડકારો ચાલુ રહેશે.

GRANULES INDIA
GRANULES INDIA ની CUPRIMINE ની PENICILLAMINE CAPSULESને  યુએસ એફડીએ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. આ ડ્રગનો ઉપયોગ વિલ્સન્સ ડિસીઝ માટે થાય છે.

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

Next Article