Sensex પ્રથમ વખત 42,000ને પાર, Nifty પણ 12,389ના રેકોર્ડ સ્તરે

|

Jan 16, 2020 | 6:06 AM

શેરબજારે ફરી એકવાર રેકોર્ડ બનાવ્યો છે. સેન્સેક્સ 185 અંક વધી પ્રથમ વખત 42,058ને પાર પહોંચ્યો છે. ત્યારે નિફ્ટીમાં પણ 46 અંકનો વધારો નોંધાયો છે. તે 12,389ના રેકોર્ડ સ્તરે પહોંચ્યો છે. કારોબારીઓના જણાવ્યા મુજબ બીજા એશિયાઈ બજારોમાં વધારાથી ભારતીય બજારમાં સેન્ટીમેન્ટ મજબૂત થયા છે.   Web Stories View more ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે […]

Sensex પ્રથમ વખત 42,000ને પાર, Nifty પણ 12,389ના રેકોર્ડ સ્તરે

Follow us on

શેરબજારે ફરી એકવાર રેકોર્ડ બનાવ્યો છે. સેન્સેક્સ 185 અંક વધી પ્રથમ વખત 42,058ને પાર પહોંચ્યો છે. ત્યારે નિફ્ટીમાં પણ 46 અંકનો વધારો નોંધાયો છે. તે 12,389ના રેકોર્ડ સ્તરે પહોંચ્યો છે. કારોબારીઓના જણાવ્યા મુજબ બીજા એશિયાઈ બજારોમાં વધારાથી ભારતીય બજારમાં સેન્ટીમેન્ટ મજબૂત થયા છે.

 

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

અમેરિકા-ચીનની વચ્ચે પ્રથમ તબક્કાની ટ્રેડ ડીલ સાઈન થવાથી એશિયાઈ બજારોમાં ખરીદી થઈ રહી છે. સાથે જ સેન્સેક્સના 30માંથી 21 અને નિફ્ટીના 50માંથી 31 શેરમાં વધારો નોંધાયો છે. NSE પર 11માંથી 10 સેકટર ઈન્ડેક્સમાં તેજી જોવા મળી. રિઅલટી ઈન્ડેક્સમાં સૌથી વધુ 0.75 ટકા તેજી આવી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ત્યારે સનફાર્માના શેરમાં 1.5 ટકોનો વધારો થયો છે. હિન્દુસ્તાન યુનિલીવરમાં 1 ટકાની તેજી છે. ત્યારે હીરો મોટોકોર્પના શેરની વાત કરવામાં આવે તો 1 ટકાનો ઘટાડો થયો છે અને ઈન્ડસઈન્ડ બેન્કમાં 0.6 ટકા નુકસાન થયું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article