AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SBI એ ટોપ-10 માં સ્થાન હાંસલ કર્યું, બેન્કની માર્કેટ કેપ 3.64 લાખ કરોડ રૂપિયા થઈ

દેશની સૌથી મોટી સરકારી સ્ટેટ બેંક ઇન્ડિયા (SBI) એ માર્કેટ કેપના મામલે ટોપ 10 માં સ્થાન મેળવ્યું છે. શુક્રવારે સવારે તેનું માર્કેટ કેપ વધીને 3.64 લાખ કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે.

SBI એ ટોપ-10 માં સ્થાન હાંસલ કર્યું, બેન્કની માર્કેટ કેપ 3.64 લાખ કરોડ રૂપિયા થઈ
SBI - STATE BANK OF INDIA
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Feb 06, 2021 | 10:41 AM

દેશની સૌથી મોટી સરકારી સ્ટેટ બેંક ઇન્ડિયા (SBI) એ માર્કેટ કેપના મામલે ટોપ 10 માં સ્થાન મેળવ્યું છે. શુક્રવારે સવારે તેનું માર્કેટ કેપ વધીને 3.64 લાખ કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે, જ્યારે SBI ટોપ 10 માં સ્થાન મેળતા એરટેલ હવે 11 મા ક્રમે ધકેલાઈ ગઈ છે. તેની માર્કેટ કેપ 3.17 લાખ કરોડ છે. બજાજ ફાઇનાન્સની માર્કેટ કેપ 3.31 લાખ કરોડ છે.

હાલમાં જ SBIનું પરિણામ આવ્યું છે હાલના સમયમાં એસબીઆઈના શેર સારા ગ્રોથમાં રહ્યા છે. હાલમાં જ તેનું પરિણામ જાહેર થયું છે. બેંકે 5 હજાર કરોડ રૂપિયાથી વધુની આવક મેળવી હતી. જો કે, 2019 ના ડિસેમ્બર ક્વાર્ટર કરતા આ નફો ઓછો હતો. તેનો શેર પરિણામ બાદ 15% વધીને 408 રૂપિયા થયો હતો. બેન્કના શેરનું માર્કેટ કેપિટલાઇઝેશન 3.64 લાખ કરોડ થયું છે.

બેંકનો શેર મે મહિનામાં 149 રૂપિયા હતો. બેંકનો શેર મે મહિનામાં 149 રૂપિયા હતો. તે સમયે તેનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ 1.33 લાખ કરોડ હતું. ત્યારબાદ શેર સારો વધ્યો છે વિશ્લેષકો હજી પણ આ શેરમાં સારા રિટર્ન જોઈ રહ્યા છે. કારણ કે બેંકે ખરાબ લોન એટલે કે NPA પર સારી કામગીરી કરી છે.

આ એક કામ માટે 6.2 કરોડ રૂપિયા, તમન્નાહ ભાટિયા પાસે કેટલી સંપત્તિ છે?
દુનિયાની 10 સૌથી શક્તિશાળી intelligence agencies નું લિસ્ટ
ભારતના 8 સૌથી આલીશાન રેલવે સ્ટેશનમાં ગુજરાતનું આ સ્ટેશન, જાણો નામ
જો બ્લડ પ્રેશર અચાનક ઓછું થઈ જાય તો શું કરવું?
પત્નીએ બોલિવુડમાં આપી છે હિટ ફિલ્મો, આવો છે પરિવાર
શનિ જયંતિ પહેલા સૂર્યનું નક્ષત્ર બદલાશે, આ 3 રાશિઓનું ભાગ્ય ચમકશે

કુલ માર્કેટ કેપ 200 લાખ કરોડ ઉલ્લેખનીય છે કે માર્કેટમાં લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપ 200 લાખ કરોડને પર છે. તાજેતરમાં, ઘણી કંપનીઓના શેરએ આમાં સારો ફાળો આપ્યો છે. ટોચની 10 કંપનીમાં માં હવે 4 બેંક છે જ્યારે બે આઈટી કંપનીઓ છે અને બે ફાઇનાન્સ કંપનીઓ છે.

વેસ્ટર્ન ટોઇલેટમાં વિસ્ફોટ: ધોરણ 12નો વિદ્યાર્થી દાઝી ગયો
વેસ્ટર્ન ટોઇલેટમાં વિસ્ફોટ: ધોરણ 12નો વિદ્યાર્થી દાઝી ગયો
દીકરીનો દુષ્કર્મનો વીડિયો બનાવી શોષણ કરનાર પિતા ઝડપાયો
દીકરીનો દુષ્કર્મનો વીડિયો બનાવી શોષણ કરનાર પિતા ઝડપાયો
રેવન્યુ,પોલીસ, ખાણ ખનિજ વિભાગની મીલીભગતથી હપ્તારાજ ચાલે છે-પૂર્વ સાંસદ
રેવન્યુ,પોલીસ, ખાણ ખનિજ વિભાગની મીલીભગતથી હપ્તારાજ ચાલે છે-પૂર્વ સાંસદ
લગ્ન પ્રસંગ મુદ્દે બબાલ, દંડા અને લાકડીઓ લઈ બે જુથ સામ સામે, જુઓ Video
લગ્ન પ્રસંગ મુદ્દે બબાલ, દંડા અને લાકડીઓ લઈ બે જુથ સામ સામે, જુઓ Video
સુરેન્દ્રનગરમાં વરસાદે વિનાશ વેર્યો, 50થી વધુ સ્થળોએ વીજપોલ ધરાશાયી
સુરેન્દ્રનગરમાં વરસાદે વિનાશ વેર્યો, 50થી વધુ સ્થળોએ વીજપોલ ધરાશાયી
રેસકોર્સ વિસ્તારમાં મહાકાય હોર્ડિંગ ધરાશાયી
રેસકોર્સ વિસ્તારમાં મહાકાય હોર્ડિંગ ધરાશાયી
પાલનપુરમાં કોરોનાનો કેસ નોંધાતા હડકંપ
પાલનપુરમાં કોરોનાનો કેસ નોંધાતા હડકંપ
આ 4 રાશિના જાતકો આજે વિરોધીઓથી સાવધાન રહે, જાણો આજનું રાશિફળ
આ 4 રાશિના જાતકો આજે વિરોધીઓથી સાવધાન રહે, જાણો આજનું રાશિફળ
ગુજરાતમાં ભારે માવઠાની આગાહી, જાણો ક્યાં અને ક્યારે વરસશે વરસાદ
ગુજરાતમાં ભારે માવઠાની આગાહી, જાણો ક્યાં અને ક્યારે વરસશે વરસાદ
રાજકોટ પંથકમાં ધોધમાર વરસાદ, ખેડૂતોના ઉભા પાકને નુકસાનીની ભીતિ- Video
રાજકોટ પંથકમાં ધોધમાર વરસાદ, ખેડૂતોના ઉભા પાકને નુકસાનીની ભીતિ- Video
g clip-path="url(#clip0_868_265)">