AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SBIના ગ્રાહકો ઘરે બેઠા ચેક પેમેન્ટ અટકાવી શકે છે, જાણો Stop Cheque Payment ની ત્રણ રીત

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) તેના ગ્રાહકોને ઘણી પ્રકારની ઓનલાઇન સુવિધાઓ પ્રદાન કરે છે જેમાં ચેકનું પેમેન્ટ અટકાવવા(stop cheque payment)નો પણ સમાવેશ થાય છે.

SBIના ગ્રાહકો ઘરે બેઠા ચેક પેમેન્ટ અટકાવી શકે છે, જાણો Stop Cheque Payment ની ત્રણ રીત
પ્રતીકાત્મક તસ્વીર
| Updated on: Jun 21, 2021 | 7:43 AM
Share

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) તેના ગ્રાહકોને ઘણી પ્રકારની ઓનલાઇન સુવિધાઓ પ્રદાન કરે છે જેમાં ચેકનું પેમેન્ટ અટકાવવા(stop cheque payment)નો પણ સમાવેશ થાય છે. જો તમે બેંકમાં જમા કરાયેલ ચેકનું પેમેન્ટ રોકવા માંગતા હો, તો તમારે આ માટે બેંકમાં જવાની જરૂર નથી. તમે ઘરે બેઠા ઓનલાઇન રિકવેસ્ટ મોકલી શકો છો. જો કે, આ પ્રક્રિયા માટે તમારો મોબાઇલ નંબર બેંકમાં રજીસ્ટર્ડ હોવો જોઈએ. ચેક પેમેન્ટ અટકાવવા માટે તમે SBI YONO અથવા SBI YONO LITE એપ્લિકેશનનો ઉપયોગ પણ કરી શકો છો.

ઇન્ટરનેટ બેંકિંગ દ્વારા પેમેન્ટ અટકાવી શકાય છે >>ચેકની ચુકવણી રોકવા માટે તમારે SBI ની સત્તાવાર વેબસાઇટ onlinesbi.com પાર લોગીન કરવું પડશે >> હવે ‘e- services’ વિભાગ હેઠળ ‘stop cheque payment’ વિકલ્પ પર ક્લિક કરો. >> હવે જે ખાતામાંથી ચેક આપવામાં આવ્યો છે તે એકાઉન્ટ પસંદ કરો. >> આ પછી પોર્ટલ તમને start cheque number and end cheque number પ્રદાન કરવા માટે કહે છે. >> વપરાશકર્તાએ ચેકનો પ્રકાર પસંદ કરવો પડશે. >> ગ્રાહકે ચેકની ચુકવણી અટકાવવાનું કારણ આપવું પડશે. આ માટે ગ્રાહક ‘stop reason’ વિકલ્પોમાંથી કોઈપણ પસંદ કરી શકે છે. >> એસબીઆઇ દ્વારા આ સેવા માટેની ફી સ્ક્રીન પર દેખાશે. આ તમારા ખાતામાંથી અલગથી કાપવામાં આવશે. >> છેલ્લે ‘સબમિટ’ પર ક્લિક કરો અને તમારી વિનંતીની વિગતો ચકાસવા માટે ok પર ક્લિક કરો. >> બેંક વિનંતી સ્વીકારે પછી, તમને સ્ક્રીન પર રેફરન્સ નંબર અને અન્ય મહત્વપૂર્ણ વિગતો સાથેનો સંદેશ મળશે. જેમાં એક સંદેશ હશે કે તમારી વિનંતી સફળતાપૂર્વક સબમિટ થઈ ગઈ છે.

SBI YONO એપ્લિકેશનમાં લોગીન કરીને ચેકની ચુકવણી અટકાવી શકાય છે. >> આ માટે તેઓએ ‘રિકવેસ્ટ’ પર ક્લિક કરવું પડશે. >> આ પછી ‘ચેક બુક’ પર ક્લિક કરો અને પછી ‘સ્ટોપ ચેક’ અને હવે નીચે આવતા મેનુમાં એકાઉન્ટ નંબર પસંદ કરો. >> હવે start cheque number and end cheque દાખલ કરો >> હવે સ્ટોપ પેમેન્ટ કરવા માટેનું કારણ પસંદ કરો. ‘સબમિટ’ પર ક્લિક કરો. >> આ પછી તમારા મોબાઇલમાં ઓટીપી આવશે. તેને ભરવું અને સબમિટ કરવું પડશે, આ કર્યા પછી તમારી વિનંતી બેંક સુધી પહોંચશે અને પેમેન્ટ અટકી જશે.

બેંકમાં જઈને ચેક અટકાવી શકાય છે આ માટે તમારે બેંકમાં જઇને એપ્લિકેશન આપવી પડશે. આ માટે બેંક તમારી પાસેથી કેટલીક ફી લેશે. તમે આ ત્રણ પદ્ધતિઓમાંથી તમારા અનુસાર પદ્ધતિ પસંદ કરી શકો છો.

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">