Sai Silks IPO : આજથી ત્રણ દિવસ રોકાણ કરવાની તક મળશે, વાંચો યોજનાની સંપૂર્ણ માહિતી અહેવાલમાં

Sai Silks IPO : આંધ્રપ્રદેશ સ્થિત સાઈ સિલ્ક કલામંદિરે ઈશ્યુ લોન્ચના એક દિવસ પહેલા 18 સપ્ટેમ્બરે 26 એન્કર રોકાણકારો પાસેથી રૂપિયા 360.3 કરોડ એકત્ર કર્યા છે. ગ્લોબલ માર્કી ઇન્વેસ્ટર સોસાયટી જનરલ, સિટીગ્રુપ ગ્લોબલ માર્કેટ્સ મોરિશિયસ, HSBC અને BNP પરિબા આર્બિટ્રેજે એન્કર બુકમાં ભાગ લીધો હતો.

Sai Silks IPO : આજથી ત્રણ દિવસ રોકાણ કરવાની તક મળશે, વાંચો યોજનાની સંપૂર્ણ માહિતી અહેવાલમાં
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 20, 2023 | 8:59 AM

Sai Silks IPO : આંધ્રપ્રદેશ સ્થિત સાઈ સિલ્ક કલામંદિરે ઈશ્યુ (IPO)લોન્ચના એક દિવસ પહેલા 18 સપ્ટેમ્બરે 26 એન્કર રોકાણકારો પાસેથી રૂપિયા 360.3 કરોડ એકત્ર કર્યા છે. ગ્લોબલ માર્કી ઇન્વેસ્ટર સોસાયટી જનરલ, સિટીગ્રુપ ગ્લોબલ માર્કેટ્સ મોરિશિયસ, HSBC અને BNP પરિબા આર્બિટ્રેજે એન્કર બુકમાં ભાગ લીધો હતો.

SBI મ્યુચ્યુઅલ ફંડ, ICICI પ્રુડેન્શિયલ મ્યુચ્યુઅલ ફંડ, વ્હાઇટઓક કેપિટલ, ઇસ્ટસ્પ્રિંગ ઇન્વેસ્ટમેન્ટ્સ ઇન્ડિયા, HDFC મ્યુચ્યુઅલ ફંડ, કોટક મહિન્દ્રા ટ્રસ્ટી, આદિત્ય બિરલા સન લાઇફ ટ્રસ્ટી, અબાકસ ગ્રોથ ફંડ અને મીરા એસેટ ઇન્ડિયાએ પણ એન્કર બુક દ્વારા કંપનીમાં રોકાણ કર્યું હતું.

Sai Silks (Kalamandir) IPO Details

IPO Date Detail
Date September 20, 2023 to September 22, 2023
Face Value ₹2 per share
Price Band ₹210 to ₹222 per share
Lot Size 67 Shares
Total Issue Size 54,099,027 shares (aggregating up to ₹1,201.00 Cr)
Fresh Issue 27,027,027 shares (aggregating up to ₹600.00 Cr)
Offer for Sale 27,072,000 shares of ₹2 (aggregating up to ₹601.00 Cr)
Issue Type Book Built Issue IPO
Listing At BSE, NSE
Share holding pre issue 126,339,085
Share holding post issue 153,366,112

600 કરોડના શેરનો ફ્રેશ ઈશ્યુ

પબ્લિક ઈશ્યુમાં કંપની રૂ. 600 કરોડના શેરનો નવો ઈશ્યુ લાવશે અને પ્રમોટર ગ્રૂપ 2,70,72,000 ઈક્વિટી શેરની ઓફર ફોર સેલ (OFS) લાવશે. 20-22 સપ્ટેમ્બર સુધી સબસ્ક્રિપ્શન માટે ખુલતી ઓફર માટે પ્રાઇસ બેન્ડ પ્રતિ શેર 210-222 રૂપિયા નક્કી કરવામાં આવી છે. નાગાકાનાકા દુર્ગા પ્રસાદ ચલાવડી દ્વારા સ્થપાયેલી કંપનીએ એક્સચેન્જોને જાણ કરી હતી કે તેણે શેર દીઠ રૂ. 222ના ભાવે એન્કર રોકાણકારોને 1,62,29,707 ઇક્વિટી શેરની ફાળવણીને અંતિમ સ્વરૂપ આપ્યું છે.

આજનું રાશિફળ તારીખ : 27-07-2024
રેલવેએ 5 વંદે ભારત ટ્રેન આપી ભેટ, ટૂંક સમયમાં પાટા પર દોડશે
પાકિસ્તાની મહિલાએ મનાવ્યો તલાકનો જશ્ન, ખુલ્લેઆમ કર્યું આ કામ, જુઓ
સરકારી કંપનીનો શેર એક મહિનામાં 120% વધ્યો... હવે BSE-NSE એ જવાબો માંગ્યા
સવારે ખાલી પેટે 1 ચમચી ઘી પીવાથી થાય છે ગજબનો ફાયદો
શું તમને પણ કરોડરજ્જુમાં દુખાવો થાય છે ? તો અજમાવો આ ઉપાય

આ પણ વાંચો : Global Market : ભારતીય શેરબજારમાં વેચાણ જોવા મળી શકે છે, વૈશ્વિક બજાર તરફથી નરમ સંકેત મળ્યા

આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક અને તમિલનાડુમાં 54 સ્ટોર્સ

આ ઉપરાંત, કંપનીએ જણાવ્યું હતું કે એન્કર રોકાણકારોને શેરની કુલ ફાળવણીમાંથી 1,17,24,694 શેર કુલ 16 યોજનાઓ દ્વારા 8 સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડને ફાળવવામાં આવ્યા હતા. સમગ્ર આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક અને તમિલનાડુમાં 54 સ્ટોર્સના નેટવર્ક સાથે, સાઈ સિલ્ક અપર પ્રાઇસ બેન્ડમાં પ્રથમ જાહેર ઈશ્યુ દ્વારા 1201 કરોડ એકત્ર કરવાની યોજના છે.

દક્ષિણ ભારતમાં ટ્રેડિશનલ વસ્ત્રોના રિટેલર ખાસ કરીને સાડીઓ રૂ. 125.08 કરોડના ખર્ચે 30 નવા સ્ટોર્સ સ્થાપવા નેટ ફ્રેશ ઈશ્યુની આવકનો ઉપયોગ કરશે. કંપની ઇશ્યૂમાંથી મળેલી રકમ દ્વારા તેનું રૂ. 50 કરોડનું દેવું પણ ચૂકવશે.

ડિસ્ક્લેમર: અહેવાવાલમાં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે, અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. નફાના અંદાજ સાથે કરવામાં આવેલા રોકાણમાં નુકસાનનો સામનોપણ કરવો પડી શકે છે,આથી રોકાણકાર કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.Tv9 ગુજરાતી ક્યારેય કોઈને રોકાણ સંબંધીત સલાહ આપતું નથી.

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Latest News Updates

વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
g clip-path="url(#clip0_868_265)">