AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ટૂંક સમયમાં સસ્તાં અને સરળતાથી મળશે Remdesivir Injections , સરકારના હસ્તક્ષેપથી સમસ્યા દૂર થશે

Remdesivir Price Reduced: કોરોનના કેસમાં અચાનક આવેલા વધારાથી દેશમાં એન્ટિ વાયરલ ડ્રગ રીમડેસિવીર(anti viral drug Remdesivir)ની અછત ઉભી થઈ છે.

ટૂંક સમયમાં સસ્તાં અને સરળતાથી મળશે Remdesivir Injections , સરકારના હસ્તક્ષેપથી સમસ્યા દૂર થશે
પ્રતિકાત્મક તસ્વીર
| Updated on: Apr 18, 2021 | 10:53 AM
Share

Remdesivir Price Reduced: કોરોનના કેસમાં અચાનક આવેલા વધારાથી દેશમાં એન્ટિ વાયરલ ડ્રગ રીમડેસિવીર(anti viral drug Remdesivir)ની અછત ઉભી થઈ છે. સમસ્યા ધ્યાનમાં રાખીને સરકારે રેમેડિસવીરનું ઉત્પાદન બમણું કરવાની પરવાનગી આપી છે. સરકારના હસ્તક્ષેપ પછી દેશના તમામ રેમેડિસિવર ઉત્પાદકોએ આ ઈંજેક્શનની કિંમતમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. 100 મિલિગ્રામ ડોઝના રેમેડસિવીરના ઇંજેક્શનની કિંમત ખૂબ જ નીચે આવી છે.

શું છે નવી કિંમત ?

Company Injection Name Old Price  New Price
cadila healthcare REMDAC 2800 899
syngene international RemWin 3950 2450
Dr Reddy’s Lab. REDYX 5400 2700
cipla CIPREMI 4000 3000
mylan pharma DESREM 4800 3400
jubilant generics JUBI-R 4700 3400
hetero healthcare COVIFOR 5400 3490

cor

આરોગ્ય પ્રધાન ડો.હર્ષ વર્ધન દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું

આ નિર્ણય ખૂબ જ મહત્વપૂર્ણ સમયે લેવામાં આવ્યો છે કોવિડ -19 ના લાખો દર્દીઓને મોટી રાહત આપતા સરકારે જીવનરક્ષક રામડેસ્સિવીર ઇંજેક્શનના ભાવમાં 50 ટકા સુધીનો ઘટાડો કર્યો છે. કોરોનાવાયરસની બીજી લહેર વચ્ચે કોરોના દર્દીઓ માટે આ એક સારા સમાચાર છે. આવા સમયે આ પગલું ખૂબ મહત્વનું માનવામાં આવે છે, કેમ કે ભારતમાં દરરોજ મોટી સંખ્યામાં નવા કેસ સતત વધી રહ્યા છે.

કેટલા દિવસોમાં તંગી દૂર થશે ઈન્ડિયન ડ્રગ મેન્યુફેક્ચર્સ એસોસિએશનના પ્રમુખ મહેશ દોશીએ જણાવ્યું હતું કે રેમેડિસવીરની અછત આગામી થોડા દિવસોમાં ઉકેલી લેવામાં આવશે. સરકાર અને ઉદ્યોગ આ માટે મળીને કામ કરી રહ્યા છે. રેમેડિસિવીર બનાવતી કંપનીના અધિકારીએ જણાવ્યું કે માર્ચના મધ્યભાગથી તમામ કંપનીઓએ ઉત્પાદનમાં વધારો કર્યો છે. આગામી 7 થી 10 દિવસમાં 10 થી 20 લાખ ડોઝ બજારમાં આવશે. દોશીએ કહ્યું કે સરકાર દ્વારા રેમેડિસવીરના નિકાસ પર પ્રતિબંધ પરિસ્થિતિને સુધારવામાં પણ મદદ કરશે.

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">