લોન ધારકો માટે ખુશ ખબર, લોનના EMIમાં થશે ઘટાડો

|

Aug 07, 2019 | 9:43 AM

ભારતીય રિઝર્વ બેંકની નાણાકીય નીતિ સમિતિની બેઠકના પરિણામો જાહેર કરાયા છે. આ બેઠકમાં સામાન્ય લોકોને મોટી રાહત આપતા રેપો રેટમાં 35 બેસિસ પોઇન્ટનો ઘટાડો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઘટાડા પછી રેપો રેટ 5.40% થયો છે. અગાઉ રેપો રેટનો દર 5.75% હતો. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories View […]

લોન ધારકો માટે ખુશ ખબર, લોનના EMIમાં થશે ઘટાડો

Follow us on

ભારતીય રિઝર્વ બેંકની નાણાકીય નીતિ સમિતિની બેઠકના પરિણામો જાહેર કરાયા છે. આ બેઠકમાં સામાન્ય લોકોને મોટી રાહત આપતા રેપો રેટમાં 35 બેસિસ પોઇન્ટનો ઘટાડો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઘટાડા પછી રેપો રેટ 5.40% થયો છે. અગાઉ રેપો રેટનો દર 5.75% હતો.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

 

રેપો રેટમાં ઘટાડો થયા બાદ બેંક પર હોમ લોન અને ઓટો લોન પરના વ્યાજ દરમાં ઘટાડો કરવા માટેનું દબાણ વધશે. RBI દ્વારા રિવર્સ રેપો રેટમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. રિવર્સ રેપો રેટ હવે 5.15% થયો છે. અગાઉ આ દર 5.50% હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

RBIના આ નિર્ણયથી તે લોકોને ફાયદો થશે જેમની હોમ લોન કે ઓટો લોનના EMI ચાલી રહ્યા છે. RBIના રેપો રેટ ઘટાડા પછી બેન્કો પર વ્યાજ દર ઘટાડવાનું દબાણ રહેશે. RBIના રેપો રેટમાં સતત ઘટાડો કરવા છતાં ગ્રાહકોને અપેક્ષા મુજબ ફાયદો થયો નથી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article