RBI GOVERNER શક્તિકાંત દાસ ટૂંક સમયમાં સંબોધન કરશે, મોટી ઘોષણાની શક્યતા

|

May 05, 2021 | 9:15 AM

ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર(RBI GOVERNER) આજે સવારે 10 વાગ્યે સંબોધન કરશે. તેમનું આ સંબોધનું અગાઉથી નિર્ધારીત ન હતું.

RBI GOVERNER શક્તિકાંત દાસ ટૂંક સમયમાં સંબોધન કરશે,  મોટી ઘોષણાની શક્યતા
Shaktikanta Das - Governer , RBI

Follow us on

ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર(RBI GOVERNER) આજે સવારે 10 વાગ્યે સંબોધન કરશે. તેમનું આ સંબોધનું અગાઉથી નિર્ધારીત ન હતું. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ તેના ટ્વિટર હેન્ડલથી આ માહિતી શેર કરી છે. RBIના જણાવ્યા અનુસાર શશીકાંતદાસ આજે 5 મેના રોજ સવારે 10 વાગ્યે પોતાનું સંબોધન આપશે.

 

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

 

દેશ હાલમાં કોરોના રોગચાળાની બીજી લહેર સામે ઝઝૂમી રહ્યો છે. જુદા જુદા રાજ્યોમાં લોકડાઉનને કારણે ઉદ્યોગોને માઠી અસર થઈ છે. આવી સ્થિતિમાં આરબીઆઈના ગવર્નર શશીકાંતદાસ કંઈક મોટી જાહેરાત કરી શકે તેવી આશા રાખવામાં આવી રહી છે.

મંગળવારે માત્ર એક જ દિવસમાં 3 લાખ 82 હજારથી વધુ કેસ નોંધાયા હતા જે સોમવાર કરતાં લગભગ 28 હજાર વધુ કેસ છે. ઉલ્લેખનીય કે ભારતમાં કોવિડ – 19 ના કેસ 2 કરોડને પાર કરી ગયા છે અને સંક્રમણના 50 લાખથી વધુ મામલા ફક્ત 15 દિવસમાં નોંધાયા છે.

Published On - 9:10 am, Wed, 5 May 21

Next Article