પ્રારંભિક ઉછાળા બાદ દિવસભરના ઉતારચઢાવના અંતે શેરબજાર ગ્રીન ઝોનમાં બંધ થયા

કારોબારી સપ્તાહના ત્રીજા દિવસે સેન્સેક્સ 162.94 પોઇન્ટ વધીને 40,707.31 અને નિફ્ટી 40.85 અંક વધીને 11,937.65 પર બંધ થયા છે. બેન્કિંગ અને મેટલ શેરોમાં વૃદ્ધિ સાથે બજારમાં બંધ થયા છે. નિફ્ટી બેન્કનો ઇન્ડેક્સ 327 પોઇન્ટ ઉપર ઉઠ્યો હતો. જ્યારે ઓટો અને આઈટી શેરોમાં ઘટાડો જોવા મળ્યો છે. નિફ્ટીમાં પાવર ગ્રીડ શેરો 4% સુધી ઉપર ઉઠી બંધ […]

પ્રારંભિક ઉછાળા બાદ દિવસભરના ઉતારચઢાવના અંતે શેરબજાર ગ્રીન ઝોનમાં બંધ થયા
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Oct 21, 2020 | 7:36 PM

કારોબારી સપ્તાહના ત્રીજા દિવસે સેન્સેક્સ 162.94 પોઇન્ટ વધીને 40,707.31 અને નિફ્ટી 40.85 અંક વધીને 11,937.65 પર બંધ થયા છે. બેન્કિંગ અને મેટલ શેરોમાં વૃદ્ધિ સાથે બજારમાં બંધ થયા છે. નિફ્ટી બેન્કનો ઇન્ડેક્સ 327 પોઇન્ટ ઉપર ઉઠ્યો હતો. જ્યારે ઓટો અને આઈટી શેરોમાં ઘટાડો જોવા મળ્યો છે. નિફ્ટીમાં પાવર ગ્રીડ શેરો 4% સુધી ઉપર ઉઠી બંધ થયા છે. ભારતી એરટેલનો શેર 3% સુધી વધ્યો છે. આ ઉપરાંત હિંડાલ્કો અને ટાટા સ્ટીલના શેરમાં પણ 2-2 ટકાનો ઉછાળો જોવા મળ્યો. બ્રિટાનિયાના શેરમાં 4% ઘટાડો નોંધાયો. આ સિવાય ટીસીએસ અને એસબીઆઈના શેરમાં પણ 2-2 ટકાનો ઘટાડો થયો છે. આજે પ્રારંભિક સત્રમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો હતો જે બાદ સત્તર ઉત્તર ચડવા રહ્યા હતા પરંતુ દીવસના અંતે શેરબજારમાં વૃદ્ધિનો દોર જળવાઈ રહ્યો હતો .

ભારતીય  શેર બજારની છેલ્લી સ્થિતિ બજાર             સૂચકઆંક             વૃદ્ધિ

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

SENSEX      40,707.31      +162.94 

Open            40,767.14 High             40,976.02 Low              40,150.48

NIFTY         11,937.65          +40.85 

Open            40,767.14 High           40,976.02 Low            40,150.48

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">