PM-KISAN: કિસાન સન્માન નિધિના લાભથી હજુ વંચિત છો? જાણો સ્થિતિ ચકાસણી અને ફરિયાદની રીત

|

Dec 26, 2020 | 12:19 PM

દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) એ 25 ડિસેમ્બરના રોજ ખેડૂતો(FARMER) માટે પીએમ કિસાન સન્માન નિધિ (PM-Kisan) ની આગામી હપતાની જાહેરાત કરી છે. પીએમ એ વર્ચુઅલ માધ્યમથી આયોજિત કાર્યક્રમમાં હપ્તાનાં નાણાં જારી કર્યા હતા. આ નાણાં સીધા જ ખેડૂતોના ખાતામાં પહોંચ્યા છે. મોદીએ નવ કરોડથી વધુ ખેડૂત લાભાર્થીઓના ખાતામાં રૂ. 18,000 કરોડ ટ્રાન્સફર કર્યા […]

PM-KISAN: કિસાન સન્માન નિધિના લાભથી હજુ વંચિત છો? જાણો સ્થિતિ ચકાસણી અને ફરિયાદની રીત
The government has also issued a toll free number for farmers. If the account is not transferred, you can complain to this number.

Follow us on

દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) એ 25 ડિસેમ્બરના રોજ ખેડૂતો(FARMER) માટે પીએમ કિસાન સન્માન નિધિ (PM-Kisan) ની આગામી હપતાની જાહેરાત કરી છે. પીએમ એ વર્ચુઅલ માધ્યમથી આયોજિત કાર્યક્રમમાં હપ્તાનાં નાણાં જારી કર્યા હતા. આ નાણાં સીધા જ ખેડૂતોના ખાતામાં પહોંચ્યા છે. મોદીએ નવ કરોડથી વધુ ખેડૂત લાભાર્થીઓના ખાતામાં રૂ. 18,000 કરોડ ટ્રાન્સફર કર્યા છે. આ યોજના અંતર્ગત એક વર્ષમાં ત્રણ હપ્તામાં 2 હજાર રૂપિયાની રકમ મોકલવામાં આવે છે. દર ચાર મહિને આ નાણાં ખેડૂતોના ખાતામાં અપાય છે.

જો તમારા ખાતામાં પૈસા આવ્યા ? તો પ્રક્રિયા અનુસરો
મોટાભાગના ખેડૂતોના બેંક ખાતામાં આ રકમ જમા થઈ છે. છતાં, જો રકમ તમારા ખાતામાં પહોંચતી નથી, તો તમે હેલ્પલાઇન નંબર પર ફરિયાદ કરી શકો છો. હેલ્પલાઈન નંબર 011-24300606 પર કોલ કરી ફરિયાદ નોંધાવી શકો છો.

ખેડૂતોની સગવડ માટે સરકારે અનેક ટોલ ફ્રી નંબર પણ જારી કર્યા છે જેથી જો કોઈના ખાતામાં ટ્રાન્સફરમાં વિલંબ ન થાય તો તમે આ નંબર પર ફરિયાદ કરી શકો છો.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

>> પીએમ-કિસાન ટોલ ફ્રી નંબર: 18001155266
>> પીએમ-કિસાન હેલ્પલાઈન નંબર: 155261
>> પીએમ-કિસાન લેન્ડલાઇન નંબર્સ: 011—23381092, 23382401
>> પી.એમ.- ખેડૂતની નવી હેલ્પલાઇન: 011-24300606
>> પીએમ-કિસાનની બીજી હેલ્પલાઇન છે: 0120-૬૦૨૫૧૦૯

લિસ્ટમાં તમારું નામ જાણવા આ પ્રક્રિયા અનુસરો

>> પહેલા તમારે પીએમ કિસાન સન્માન નિધિ, pmkisan.gov.in ની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવી
>> ટોચ પર તમે Farmers Corner નજરે પડશે.
>> તેના પર ક્લિક કરવું
>> Beneficiary Status પર ક્લિક કરો.
>> હવે તમારે આધાર નંબર, એકાઉન્ટ નંબર અને મોબાઇલ નંબર દાખલ કરવો
>> આ પ્રક્રિયા તમને જણાવશે કે તમારું નામ પીએમ કિસાન સન્માન નિધિમાં છે કે નહીં

જો તમારું નામ નોંધાયેલું છે તો તમારું નામ મળી જશે. આ સિવાય તમે યાદીમાં તમારું નામ છે કે નહીં તે મોબાઈલ એપ્લિકેશન દ્વારા પણ તમારી સ્થિતિ ચકાસી શકો છો.

પીએમ કિસાન મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચે જણાવેલ સ્ટેપ્સને અનુસરો…

>> તમારા મોબાઇલ પર પ્લે સ્ટોર એપ્લિકેશન પર જાઓ.
>> PM-KISAN મોબાઇલ એપ્લિકેશન ટાઇપ કરો
>> PM-KISAN મોબાઇલ એપ્લિકેશન સ્ક્રીન પર દેખાશે, તેને ડાઉનલોડ કરો.

 

Next Article