AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Petrol Diesel Price: પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યા, જાણો અમદાવાદમાં કેટલો થયો ભાવ

ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દરરોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના નવીનતમ ભાવ અપડેટ કરે છે. જોકે, અલગ-અલગ રાજ્યોમાં ટેક્સ લગાવ્યા બાદ તેમની કિંમત અલગ-અલગ થઈ જાય છે.

Petrol Diesel Price: પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યા, જાણો અમદાવાદમાં કેટલો થયો ભાવ
Petrol Diesel Price
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 19, 2023 | 10:45 AM
Share

ઈન્ડિયન ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ શનિવારે પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર કર્યા છે. લેટેસ્ટ અપડેટ મુજબ ગુરુગ્રામ, નોઈડા, લખનૌ સહિત ઘણા શહેરોમાં વાહનના ઈંધણમાં વધારો થયો છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દરરોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના નવીનતમ ભાવ અપડેટ કરે છે. જોકે, અલગ-અલગ રાજ્યોમાં ટેક્સ લગાવ્યા બાદ તેમની કિંમત અલગ-અલગ થઈ જાય છે. 19 ઓગસ્ટ 2023ના શનિવારની વાત કરીએ તો આજે ઘણા શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થયો છે. જો તમે પણ આજે પેટ્રોલ ભરવા માટે ઘરની બહાર જવાના છો, તો ચાલો તમને જણાવીએ કે આજે તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ શું છે.

આ પણ વાંચો: હિંડનબર્ગને ઊતરી ગયું રિસર્ચનું ભૂત! અદાણી પર રોકાણકારોનો વધ્યો વિશ્વાસ, માર્કેટ કેપ 11 લાખ કરોડને પાર, જાણો કયા શેરમાં થયો વધારો

આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની સ્થિતિ

આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતની વાત કરીએ તો સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે તે લીલા નિશાન પર ટ્રેડ થઈ રહ્યો હતો. આજે WTI ક્રૂડ ઓઈલ અને બ્રેન્ટ ક્રૂડ ઓઈલ બંનેના ભાવમાં વધારો થયો છે. બ્રેન્ટ ક્રૂડ ઓઈલની કિંમતમાં 0.81 ટકાનો વધારો થયો છે અને તે પ્રતિ બેરલ 84.80 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો છે. WTI ક્રૂડ ઓઈલની કિંમતમાં 1.07 ટકાનો વધારો થયો છે અને તે 81.25 ડોલર પ્રતિ બેરલ પર ટ્રેડ થઈ રહ્યો છે.

મેટ્રો શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ

  • આગરામાં પેટ્રોલ 25 પૈસા મોંઘુ થઈને 96.63 રૂપિયા અને ડીઝલ 25 પૈસા મોંઘુ થઈને 89.80 રૂપિયા પ્રતિ લીટર થયું છે.
  • અમદાવાદમાં પેટ્રોલ 9 પૈસા મોંઘુ થઈને 96.51 રૂપિયા અને ડીઝલ 8 પૈસા મોંઘુ થઈને 92.25 રૂપિયા પ્રતિ લીટર થયું છે.
  • અજમેરમાં પેટ્રોલ 24 પૈસા ઘટીને રૂ.108.38 અને ડીઝલ 22 પૈસા ઘટીને રૂ.93.63 પ્રતિ લીટર થયું છે.
  • નોઈડામાં પેટ્રોલ 7 પૈસા મોંઘુ થઈને 96.65 રૂપિયા અને ડીઝલ 7 પૈસા મોંઘુ થઈને 89.82 રૂપિયા પ્રતિ લીટર થયું છે.
  • ગુરુગ્રામમાં પેટ્રોલ 25 પૈસા મોંઘુ થઈને 97.18 રૂપિયા અને ડીઝલ 25 પૈસા વધીને 90.05 રૂપિયા પ્રતિ લીટર થયું છે.
  • જયપુરમાં પેટ્રોલ 5 પૈસા સસ્તું થઈને રૂ.108.43 અને ડીઝલ 5 પૈસા સસ્તું થઈને રૂ.93.67 પ્રતિ લીટર થયું છે.
  • લખનૌમાં પેટ્રોલ 17 પૈસા મોંઘુ થઈને 96.74 રૂપિયા અને ડીઝલ 17 પૈસા મોંઘુ થઈને 89.93 રૂપિયા પ્રતિ લીટર થયું છે.

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Follow Us
ભાવનગર જિલ્લાના ડેમોમાં 50% કરતા ઓછું પાણી, ઉનાળામાં જળ સંકટની ભીતિ
ભાવનગર જિલ્લાના ડેમોમાં 50% કરતા ઓછું પાણી, ઉનાળામાં જળ સંકટની ભીતિ
ભાજપના ધારાસભ્ય જીતુ સોમાણીએ કોંગ્રેસને મત આપવા કહ્યું? વીડિયો વાયરલ
ભાજપના ધારાસભ્ય જીતુ સોમાણીએ કોંગ્રેસને મત આપવા કહ્યું? વીડિયો વાયરલ
AMCએ બરફની ફેક્ટરીઓમાં સરપ્રાઈઝ ચેકિંગ ચાલુ કર્યું, જુઓ Video
AMCએ બરફની ફેક્ટરીઓમાં સરપ્રાઈઝ ચેકિંગ ચાલુ કર્યું, જુઓ Video
અમદાવાદમાં વધુ એક ડિગ્રીના વિવાદ સામે આવ્યો, જુઓ વીડિયો
અમદાવાદમાં વધુ એક ડિગ્રીના વિવાદ સામે આવ્યો, જુઓ વીડિયો
અમદાવાદમાં બ્રાન્ડેડ શૂઝના ડુપ્લીકેટ વેચાણનો પર્દાફાશ, જુઓ Video
અમદાવાદમાં બ્રાન્ડેડ શૂઝના ડુપ્લીકેટ વેચાણનો પર્દાફાશ, જુઓ Video
સુમુલ ડેરી ચૂંટણીનો માર્ગ મોકળો, જુલાઈમાં જામશે રસાકસીનો જંગ
સુમુલ ડેરી ચૂંટણીનો માર્ગ મોકળો, જુલાઈમાં જામશે રસાકસીનો જંગ
Breaking News : અમરેલીમાં સિંહ પજવણીનો વિડીયો થયો વાયરલ
Breaking News : અમરેલીમાં સિંહ પજવણીનો વિડીયો થયો વાયરલ
8 મેથી તાપમાન વધીને 42 ડિગ્રી થશે
8 મેથી તાપમાન વધીને 42 ડિગ્રી થશે
આવકના નવા સ્ત્રોત શોધી શકશો, શાંત અને તણાવમુક્ત રહેવાનો પ્રયાસ કરો
આવકના નવા સ્ત્રોત શોધી શકશો, શાંત અને તણાવમુક્ત રહેવાનો પ્રયાસ કરો
ઓપરેશન સિંદૂર: તેજસ અને બ્રહ્મોસના પ્રહારથી પાકિસ્તાની સેના પસ્ત
ઓપરેશન સિંદૂર: તેજસ અને બ્રહ્મોસના પ્રહારથી પાકિસ્તાની સેના પસ્ત
g clip-path="url(#clip0_868_265)">